________________
અને ઉત્થાન
૨૪૭
માયામાં બીજાની સહાનુભૂતિ–સહકાર ગયાઃ—
ત્યારે માયાથી સગાસ્નેહીએ જોડે વો એમાં અહી પણ કઇ માટી ધન કમાઈ થઈ જાય છે ? કઈ રાગ– અટકાયત, જરા-અટકાયત અને મૃત્યુ-અટકાયત થાય છે ? જેની સાથે માયા ર્મી એને સારા દેખાયા, એ ક્રાં આપણી સેવામાં તૂટી મરે છે? ખરેખર તેા માયા-મુત્સદ્દીગીરી આગળ જતાં ઉઘાડી પડી જાય છે. ખીજાએ જાણી જાય છે, અરસ પરસ કહે છે કે ‘આ ભારે મુત્સદ્દી છે, માયાવી છે, પછી આપણા કેાક સરળ પણ વ્યવહાર મુત્સદ્દીમાં ખપે છે.ખીજાઓ સાવધાન રહે છે, અને સરળતાથી આપણે સાધવા ધારેલાં કાય માં એમના તેવા સહકાર નથી મળત્તે.
บ
માયાથી દૌર્ભાગ્ય બન્ને ભવમાં—
માયાવી–મુત્સદ્દી તરીકે ઓળખાઈ ગયેલા તે જાણે દુ:ખદ ઢૌર્ભાગ્ય નામકમ ભાગવતા અની જાય છે. ખીજાઓને એનાં પગલાં ગમતા નથી, એ પાસે આવે એ ગમતું નથી. વિચારા, અહીં પણ ઢૌર્ભાગ્ય ભાગવવુ પડે અને ભવિષ્ય માટે કારમા ઢૌર્ભાગ્યાદિ અશુભ કમ ઉપાવા પડે એવી સ્થિતિમાં મૂકનારી માયાભરી મેલી રમત શું કામની ? કેવી ખતરનાકએ ? માયાવીના સંપર્ક માં જેટલા જેટલા આવતા જાય, એ બધાયને વિશ્વાસ ઊડી જતા હાય છે, એનાથી આઘા ને આઘા રહેવા ઇચ્છે છે, છતા માયાના અંધાપામાં એ વસ્તુ દેખાતી નથી ! અને