________________
અને ઉત્થાન
૨૧૭
સંયમપરીસહસહન છતાં એ એક પાપની આલેચના કરવી ચૂકી અને ઉપરથી માયા શલ્ય રાખી ઢાંકપિછોડો કર્યાં, તેા મહાવીર પ્રભુ કહે છે કે એણે ઉત્કૃષ્ટ સ્થિતિનું સ્ત્રી વેદ કર્મ ઉપાયુ! એટલે ? પંદર કાડાકેાડી સાગરાપમ વર્ષના એ કમના સ્થિતિ કાળ ! ખસ, ત્યાં સુધી એવા હલકા સ્ત્રીપણાના મનુષ્યતિય "ચપણાના અવતાર પામ્ય જા ! એ કમ પર સંક્રમણ અપવતના વગેરે કરણ લાગીને એમાંથી એછું થાય એટલું બાદ મહાવીર પ્રભુના જીવે ઠેઠ મરીચિના ભવમાં બાંધેલ નીચગેાત્ર ક્રમના છેલ્લા બાકી દળિયાં એક કાડાકોડી સાગરોપમના અંતે ભેગવવા પડચા ને ? એટલે ? તીર્થંકરના ભવે પણ દેવાન દાની કુક્ષીમાં અવતરવું પડ્યું !
દોષ સેવવાને આપણે અધિકાર ખજાવીએ એના પછી ક આપણા પર કેવા દારુણ અધિકાર બજાવે છે ?
રુકમી સાધ્વીએ આ સ્ત્રીવેદ કમ ઉપરાંત ખીજા તા કેટલાંય અશુભ કર્મ ઉપાર્જ્યો ! ચારિત્ર ઉગ્ન પાળ્યું હતુ એટલે કાળ કરીને તરત તા ભવનપતિ દેવલેાકમાં વિદ્યત્ કુમારી દેવીની નેાકરડી નેાળિયાનું રૂપ લેવું પડે એવી વાહનદેવી તરીકે ઉત્પન્ન થઈ ! કયાં ઊ ંચા વમાનિક દેવલેાક કે મેાક્ષ પમાડેએવું કષ્ટમય ચારિત્ર-પાલન ? અને કયાં એને રદ કરે એવું આવી હલકી વાહનદેવી તરીકે જન્મ આપનાર પાપશલ્યનું છૂપાવવું ?
૧૭