________________
રુક્ષ્મી રાજાનું પતન
કમના સૂક્ષ્મ હિસાબના ચાપડાં અબાધ્ય છે !
એ ધ્યાનમાં રાખીને એક પણ પ્રચ્છન્ન છૂપું નાનું પણ પાપ, નાના પણ વિકલ્પ કરતાં વિચાર કરવા જોઈએ છે. આંખ-મિ ંચામણાં કરી ગોટા વાગ્યે જઇએ, છૂપા અને પ્રગટ પાપા સેયે રાખીએ, કુવિચાર-વિકલ્પેશને હિસાબ નહિ એટલા કર્યે જવાય, પણ આત્મા પર એની રજેરજ નોંધ થાય છે, એ ભૂલવા જેવુ' નથી.
ધમીને કષ્ટઆપત્તિ કેમ ? :
•
કેટલાય માણસે ફરિયાદ કરે છે અગર મનમાં મુંઝાય છે કે અમે આટઆટલા ધમ કરીએ છીએ છતાં કષ્ટ-દુઃખ-મુશીમતીએ કેમ આવે છે ? પણ એમણે કાં જોવુ છે કે અહી પુણ્યાઇ ઉદય આવી એ તાપૂવના ધમ થી, પણ સાથે પાપાચરણ-પાપવિચાર–પાપભાષણ કર્યો હશે એનું શું ? મન ખગાડવા પર કોઈ અંકુશ નહિ, અરે ! ધર્મના સ્થાનમાં આવ્યા-બેઠા પછી પણ એ કરતાં સ'કૈાચ કે ભય નહિ, તેમ કર્યાની એવી ભારાભાર અસાસી અને ઈંડ નિહ કે ફ્રીથી એના પર અંકુશ આવી જાય ! પછી સૂફમહિસાખી કમના ચોપડે કેમ એ અણુ-નોંધાયાં જાય ? ગુના ખટકે છે ?
૩૫૮
જે ગુનાની પાછળ કઠોર દંડ નહિં એ ગુના શે સુધરે