________________
२४९
રમી રાજાનું પતન અને રોફ માર્યા છે તે વિજળીના ક્ષણિક ઝબૂકા જેવું છે. પછી દુઃખ અને પાપાચરણની ઘોર અંધારી રાત માથે પડશે! અહીં નિખાલસ દિલ, પવિત્રતા, પ્રામાણિકતા, ન્યાયી વ્યવહાર, નમ્રતા-લઘુતા, ક્ષમા-સમતા, તૃપ્તિસંયમ વગેરેને અતિ દુર્લભ સાધનાકાળ એળે ચાલ્યા. જાય છે. એની સામે જો. ધ્યાન રાખ, નિખાલસતાદિ ગુણની સાધના એક બે પ્રસંગથી સિદ્ધ નહિ થાય, એને. વારંવાર અભ્યાસ જોઈશે, તે જ સિદ્ધ થશે. શા માટે સોનેરી તક ગુમાવે ?”
માયા સંસારની માતા –
નિખાલસતા તે બધા ગુણ અને ધર્મની સાધના કરવાને પામે છે. પાયામાં માયાવી પણું હશે તે એ સાધવાનું મુશ્કેલ છે. શાસ્ત્રો માયાને માતૃસ્થાન કહે છે. માતૃસ્થાન એટલે માતાનું સ્થાન માયા એ સંસાર-ભવપરંપરાની માતા છે, જનેતા છે. બીજાઓ એટલા ગંભીર નથી એમ કરી એમની સાથે માયા-મુત્સદ્દીગીરીથી વતી જશ તે લીધે, સારા તે દેખાયા, પણ એ માયા યાને સંસારમાતાનાં દુઃખદ દીર્ઘ પરિણામ કેણે ભેગવવાના ? ત્રાસમય હલકા તિર્યંચના ભવની પરંપરા કોણે દેખવાની? આપણે જ ને ?