________________
અને ઉત્થાન
૨૪૯ આવેલા તે દૂર દૂરથી તમારૂં કઈ સુકૃત, કઈ પરાક્રમ કેઈ યશસ્વી કારકીદી સાંભળીને તમારી તરફ આકર્ષાશે, ગુણાનુવાદ કરશે, કદાચ પત્રથી કે કોઈ એકાદા પ્રત્યક્ષ મિલનમાં નેહ-સદુભાવ વગેરે દાખવશે. એથી કાંઈ તમારા અંતરાત્માની સ્થિતિનું માપ ન નીકળે. એ તે તમારા સારા પરિચયમાં આવેલા તમારા માટે શું માને છે, ને તમારી સાથે કેમ વર્તે છે, એ પરથી જાતનું માપ નીકળે કે કઈ સ્થિતિ છે. પછી લાંબા નિકટ પરિચય વિનાના માણસોના અભિપ્રાયને આગળ કરી ગાઢ સારા પરિચયમાં આવેલાના અભિપ્રાયને ખેટા પાડવા મથવું, ને એ તે તેજષથી એમ વર્તે છે,” એવું કહેવું એ આત્મ–વંચના અને પર-વેચના છે.
બીજાના સનેહ-સર્ભાવ કેમ ઘટયા એના પ્રશ્ન –
માટે, ખરું વિચારવાનું આ જ છે કે આપણા સારા • પરિચયમાં આવેલાઓને આપણા પર નેહ-સંભાવ,
આપણું મૂલ્યાંકન-કદર, આપણું ગૌરવ, આપણી સાથે અંગત દિલને વ્યવહાર, આપણી સલાહસૂચન લીધા કરવાનું....વગેરે કેવું કરે છે? જે એ વાતમાં ભલીવાર નથી, સનેહ–સદુભાવ આદિ ઘટયા છે તે તે શા કારણે?
- (૧) આપણામાં નિખાલસતાની ખામી છે? મુત્સદ્દીગીરી છે?