________________
અને ઉત્થાન
૨૭ સહજ ભાવે સેવાતું ચાલે ! તેય ભલું હોય તે ગુણાકાર થઈને વધતાં ચાલે! ચંડકેશિયાનું ક્રોધશલ્ય કેવું વધતું ચાલ્યું? ત્યારે અહીં હજી ખબર છે કે અમુક પાપ સેવાઈ ગયું છે, એની શુદ્ધિ બતાવનાર મોજુદ છે. શુદ્ધિ કરી આપનાર ગુરુ મળે છે, પછી એને ઉદ્ધાર કેમ ન કરી લે?
છતે શાસને અને ગુરુએ જે શદ્વાર ન કરાય તે એ ઈરાદાપૂર્વક દિલમાં ગેપવવાનું થાય છે, અને તેથી તે આત્મામાં અંકે થઈ સીલપેક થઈ એની મૃત્યુબાદ દારુણ ચિકણું ખધી વાસના જામી ચાલી આવે છે. એના ચગે ભવ પણ હલકા દુર્ગતિના મળે છે. અને ત્યાં એ કુટિલ દઢ વાસના રકમબંધ પાપ કરાવે જાય છે! એમાં જીવને કઈ રંજ નહિ ! અફસેસ નહિ! અરેકારે નહિ! ને પાપનાં આંધળા ભરપૂર સેવનથી વળી એ વાસના વધારે પુષ્ટ બનતી જાય છે! તેથી આગળ આગળ અધિક હલકા ભવે ! અધમ પાપાચરણ! અને દુઃખ ત્રાસવિટંબણાને બાર નહિ! શો સાર કાઢવાને આવી શલ્યરક્ષાથી, આવાં શલ્ય પિષણથી?
એક શલ્યપેષણમાં બીજી કુવાસના પુષ્ટ –
શલ્યપષણમાં વળી છૂપી રીતે બીજી કુવાસનાઓને ફાલવા-કુલવાનું બને છે!
દા. ત. મેતારક મુનિએ પૂર્વભવમાં સુંદર ચારિત્ર