________________
અને ઉત્થાન
૨૨૯ અને બીજી શ્રીમંત-કન્યાઓના વિષયગમાં લંપટ બન્યા ! દેવતા પ્રતિબંધ કરવા આવે છે, પૂર્વભવને ખ્યાલ પણ આપે છે, પિતે પણ પૂર્વના દેવ ભવમાં સંયમની ઇતેજારી સેવી દેવતા પાસે કેલ કરાવી આવ્યા છે કે મને તું ગમેતેમ કરી પ્રતિબંધ કરવા આવજે. આ બધું ખરું પરંતુ “પરાણે ચારિત્ર ન અપાય” એ એક કુવિચારમાં પિષેલ ગર્ભિત અસંયમની ઇન્દ્રિય-વિષયસંગની વાસના અહીં જેર કરી જાય છે. નહિતર પેલા શલ્યમાં તે ફળરૂપે માત્ર ચારિત્ર આવું રહે એટલું જ થાય, કિન્તુ આટલી બધી કામગૃદ્ધિ કેમ થાય?
મરીચિએ ઉત્સવનું શલ્ય નાખ્યું તે આગળ પર જૈનધર્મ ઝટ ન મળે તે પણ વિષયગૃદ્ધિ વગેરે થવાનું શું કારણ? આજ કે અહીં ઉત્સવમાં મિથ્યા ધર્મને મહત્વ આપ્યું એમ ગર્ભિત રીતે વિષયસંગને મહત્ત્વ મળી ગયું, તેથી એની ચ કુવાસના દઢ થઈ ગઈ. તે ભભવ ની !
અવધિજ્ઞાની મહર્ષિનું કહેવું આ છે કે “હે ભાગ્યવતી ! શલ્યને ઉદ્ધાર ન કરે એ આ ભયાનકતા સજે છે. તે પછી એને આગ્રહ શા સારૂ રાખ! સદ્દગુરુ આગળ દિલ ખેલીને એ પ્રગટ કરી એનું પ્રાયશ્ચિત્ત કેમ ન માગી લેવું?”
“હે સુભગે! જીવને પાપ અને પાપની વાસનાઓ તથા એને લગતા કષાયે પુષ્ટ રાખવાના ભવ ઘણું મળે