________________
અને ઉલ્લાન
ઉખેડી નાખવાની તમન્ના છે ? કે આટલામાં શું થઈ ગયું એવી ઉપેક્ષા માંડવાળ છે? માંડવાળ કરવી એ અજ્ઞાન દશા છે, કેમકે એ ભાન નથી કે આ ભલે દેખાય નાનકડો, પણ બીજ રૂપ છે, માટે ભયંકર છે; કેમકે બીજમાંથી મોટું ઝાડ ઊગશે. એવા સંગનિમિત્ત મળતાં મેટા રૂપમાં એ ફાલી ફૂલી નીકળશે. નાય વચનદંડ વાણીને અસત્ પ્રાગ કેમ થયા? એના મૂળમાં શું છે? કઈ પ્રમાદ, કઈ રાગ યા શ્રેષ, કઈ ભય કે એવું જ કાંઈ ને ? એને નિમિત્ત મળ્યું એટલે વચનદંડ રૂપે એણે કામ કર્યું. એને નિગ્રહ-નિયંત્રણ કરવું છે તે એ સાટે એવી કઈ ભારે ચેક મૂકી દેવી જોઈએ, ભારે દિવાલ ખડી કરી દેવી જોઈએ. કુમારમહર્ષિએ પૂર્વજીવનમાં એ માટે જીવનભરનું મૌન નક્કી કરી દીધું.
મૌનના ગજબ લાભ -
ખૂબી જુઓ કે મૌનથી શું એટલું બધું કામ થાય? જરૂર થાય. મૌનથી અનેક પ્રકારના રાગ-દ્વેષ-મૂચ્છઈર્ષ્યા-ભય વગેરે દેને દબાવવાનું બને છે; કારણ કે માણસ કેટલું તે બેલી બેલીને જ એ દેને પિષે છે. બજારમાં એક મનગમતી ચીજ જોઈ આવ્યા. ભલે દિલમાં એને રાગ ઊભે થયે, પરંતુ પછી જે બીજાઓ આગળ એની પ્રશંસા, એના વખાણ, એના ગુણગાન થાય છે. એથી વસ્તુદર્શને ઊભા થયેલા પેલા રાગને