________________
૧૬૬,
રુમી રાજાનુ પતન :
સારી રીતે પોષવાનુ મળે છે, કાંઈ ઊછળતા રાગ વિના માંમાંથી વખાણુના શબ્દ નીકળે નહિ. અને રાગ ઊછળતા રહે તેમ તેમ તે દૃઢ થતા જાય, એ કુદરતી છે. ત્યાં જો મન મારીને એનું ખેલવાનુ જ અટકાવ્યું તેા રાગને એ રસ્તે સક્રિય બનવાનું ને ઢાડવાનું ન મળ્યું; એથી એના પગ એટલા મજબૂત ન થાય; બલ્કે ખેાલવા પરના અંકુશે રાગનું મહત્ત્વ, રાગનું જોર ઓછું કર્યું. ગુસ્સામાં ય શુ છે ? ગુસ્સાનાં વચન ખાલા એટલે ગુસ્સા સતેજ થાય છે; ન ખાલા તા અટકે. એવુ' ઈર્ષ્યાનાં વચનમાં અને છે, ભયના ઉદ્દગારમાં થાય છે, હાસ્ય મજાકના શબ્દમાં ય એવું. દોષના આવેશમાં મૂંગા તા રહેવાતુ નથી, અને આવેશમાં ખોલેા એટલે સહેજે એ દોષને પોષણ મળ્યું, પછી એ દોષ કેમ મજબૂત ન થાય ?
છદ્મસ્થ અવસ્થામાં, અ-વીતરાગ અ-સવ જ્ઞદશામાં ખેલવાનુ થાય છે તે માટા ભાગે હૈયાના ભાવ અને મનના વિચારથીજ કાંઇ ને કાંઇ કહેવાનું થાય છે. ત્યાં સહેજે સારા કે નરસા ભાવને પાણુ મળવાનું, ઘેાડા ભાવથી ભગવાનનું સ્તવન ખાલવાનું શરૂ કર્યું, પણ ખેલતાં ભાવ વધે છે એ અનુભવ છે. જેવું આ સારા ભાવમાં, તેવું નરસા ભાવમાં કેમ ન બને ?
સારૂ બેલવાથી અશુભ ભાવ ખાય – આ પરથી એ પણ શીખવા મળે છે કે ખરાખ