________________
૧૯૪
રુક્ષી રાજાનું પતન
વૈરાગ્ય વધી ગા, સંસારવાસ ઝેરરૂપ લાગ્યા; એમાં માનવ જીવનની ઉત્તમ સાધનાને ચેાગ્ય લાખેણી ક્ષણા વેડફાઈ જતી લાગી ! એના મનને થયું કે,—
મૃત્યુના ભરેસે નથી કે કયારે આવી પડે તે અણુમાલ તક ઝુંટવાઈ જાય ! કદાચ મૃત્યુને વાર પણ હાય તા ય કાળ થોડા છે, અને સાધવાનું કામ ઘણુ` છે!' ક્રોડપૂર્વ એટલે :~
મહાવિદેહ ક્ષેત્ર જેવામાં ક્રોડ પૂનું આયુષ્ય છતાં ત્યાં જન્મેલાને એ કાસિદ્ધિ માટે એ કાળ આછો લાગે છે; માટે તે નાની ઉંમરમાં ચારિત્ર લઇ લે છે. ક્રોડ પૂર્વ એટલે શુ? નાના સૂના કાળ છે ? એક પૂર્વ કાર થાય ? ૭૦,૫૬૦ અબજ વર્ષ વીતે ત્યારે એક પૂ’ થાય. એવુ* એક વાર, બે વાર નહિ, અરે ! સેા-ખસેા, હજાર-ખેતુજાર વાર નહિ, લાખ—એ લાખ વાર પણ નહિ કિન્તુ સા લાખ વાર એવા જ’ગીકાળ પસાર થાય ત્યારે એક ક્રોડ પૂર્વીના કાળ થાય ! કેટલો બધો માટે કાળ ? છતાં એ પણ આછેા લાગે છે. તેથી નાની નાની ઉંમ૨માં ચારિત્ર લઈ એટલો દીઘ કાળ ચારિત્ર પાળે છે ! આલો છે ને,
‘જ્ઞાન-ધ્યાન-કિરિયા સાઘતા કાઢે પૂરવના કાળ ભવિયા મુનિવર પરમ દચાળ.’
કેમ વાર્? એટલા જ માટે, કે આવા ય કાળ ગમે