________________
અને ઉત્થાન
,
૨૦૫
બનાવ્યા છે, એ ક્યાં અજાણ્યું છે? કરો શું, મેટાઓ પણ જે એમાં પડે ખત્મ ! સામૂહિક નવપદ એળી-આરાધના, ઉપધાન, તીર્થયાત્રા સંઘ વગેરેમાં જે પરસ્ત્રી સાથે લપેડાવેડા કરવા ગયા તે એની ય દુર્દશા થાય છે. કદાચ સમૂહ-શરમે કાયિક પતન કરવાનો જોગ ન મળે તો પણ માનસિક પતન અને દષ્ટિદેષમાં પતન તે થયું જ સમજે. ત્યાં શુભ ભાવ-ભાવનાના પુરુષાર્થ શે ટકે !
સિનેમાની વિચિત્રતા –
કેટલું વિચિત્ર છે કે રસ્તે જતી બાઈના સામે આંખ માંડીને જોવાય નહિ, પરંતુ સિનેમામાં ચિત્રપટ પરની. હાલતી–ચાલતી–બોલતી પરસ્ત્રી સામે ડેળાફાડી ધારી ધારીને જેવાનું કરાય ! એ કમમાં કમ માનસિક પતન કેમ ન કરાવે? આ જ તમારો સિનેમા ને ? આર્યને તદન અનચિત પરસ્ત્રીદર્શન કેઈની ટીકા-ટિપ્પણ વિના ખુશમિશાલ ધારી ધારીને કરાવે એ આજના સિનેમા ! એમાં ય પાછી ભાગ ભજવતી સ્ત્રી–એકટ્રેસ હાવભાવ-કટાક્ષ અને ઉદ્ભટ વેશમાં કાંઈ બાકી રાખે ? સદાચારના હિમાયતી છે ? જાતમાં અને આશ્રિત કુટુમ્બમાં વિજાતીયનાં દર્શનને દષ્ટિદેવને પણ દુરાચાર ના પેસે એ ઈચ્છે છે ? એના હિમાયતી છે તે સિનેમાના મહાપાપની જાતને આશ્રિતને પહેલેથી જ એની ભયાનકતા સમજાવી દૂર રાખવા જોઈએ. એવું જ છાપાં માસિકે વગેરેની નવલિકા-નેવેલેના વાંચનથી આવા રહેવા–રાખવા જેવું છે. એમાં તે સાધુ ય જે પડ્યા ને,.