________________
૨૪
રુકુમી રાજાનું પતન રાંત ઠેઠ સાધુને વળગવા સુધી પહોંચી જવાનું કહ્યું ! પરંતુ મુનિ અતિ તેજસ્વી સંયમભાવ રાખવાને પુરુષાર્થ અને એ નિમિત્તથી બચવા ત્યાંથી બળાત્કારે ભાગી છુટવાને પુરુષાર્થ કરનાર બન્યા, તે મોહનીય કર્મનું ચાલ્યું નહિ, ગુણ ગુમાવે નહિ, પુરૂષાર્થને વિજય થયો. નંદીષણ મુનિને પણ અણધાર્યો વેશ્યાગ થયેલે, કિન્તુ લબ્ધિથી ૧૨ા કોડ સોના વરસાવવા અને હાવભાવ–નખરાં કરતી પેલીની સાથે સવાલ જવાબ કરવા ઊભા, એ અસત્ પુરુષાર્થ કર્યો. ત્યાં નિમિત્ત જેર કરી ગયું, કર્મને રદયમાં તાણી લાવ્યું, ગુણ ગયે, મુનિપણું ત્યજી વેશ્યા સાથે બેસી ગયા !
એટલે વાત આ છે કે
ટાં નિમિત્ત ધારીને સેવવાનાં નહિ; ને અણધાર્યા આવી પડે તે શુભ ભાવને પુરુષાર્થ જ્વલંત રાખી ત્યાંથી ખસી જવાનું. તે પુરુષાર્થને વિજય થાય.
શુભ-ભાવ-ભાવના છે ટકે? –
આ જે ન આવડે, અણધાર્યા આવી પડેલ નિમિત્ત માં ઊભા રહેવાય, તે સત્ પુરુષાર્થ મેળે પડ્યો સમજે; અને ધારીને જ અસત્ નિમિત્ત સેવવા ગયા તે તે પડવાનું પૂછવું જ શું ? આજે ધારીને સેવાતાં બિભત્સ સિનેમા-દર્શન અને નવલિકા-વાંચન તથા કુમારિકા સાથેના સહવાસે સારા સદાચારી કુળના પણ છોકરાઓને કેવા