________________
ય
રુક્મી રાજાનું પતન
તેથી હવે જવાબ દેવા માટે મન સતાપ અનુભવી રહ્યું છે. ત્યાં પેાતાના માથેથી કલ'ક ટાળી દેવા સિફતના ઉત્તર કરવા માટે એને અતિ ચપલ અને માયાશીલ પાપી સ્ત્રી સ્વભાવ આગળ આવ્યેા, અને એને વશ થઇ ઉત્તર શેાધી કાઢયો.
ક્રમની કેવી વિચિત્રતા છે! આત્માની સિલિકમાં રહેલ તેવાં કાઈ માહનીયકમ એવુ' નિમિત્ત મળતાં જ્યારે ઉદયમાં આવે છે ત્યારે એ કમવાળા જીવની ખીજી ગુણુસપન્નતા અને પૂર્વની સારી કારકીર્દી ને એ કમ ગણકારતા નથી. શ્રેણિકપુત્ર નંદીષેણ મુનિ બનેલ ! અલૌકિક લબ્ધિ ઉત્પન્ન કરે એવી ટ્વાર તપસ્યા અને રસત્યાગ વગેરે કરેલ સંયમને જબરજસ્ત પ્રેમ ! વિષયભાગની અત્યંત તીવ્ર ધૃણા ! આવા, ગુણિયલ અને ઉત્તમ કારકીર્દી વાળા છતાં વેશ્યાના હાવભાવ અને આગ્રહનું નિમિત્ત મળી આવ્યું તા માહનીયક્રમ જોર કરી ગયું ! મુનિના પુરુષાથ ને આંખી ગયું ! સત્પુરુષાર્થને મેળેા પાડી નાખ્યા. પ્રદેશાય : સ્તિયુક–સક્રમ
નદીષેણે એવું નિમિત્તે નહેાતુ સેવ્યું ત્યાંસુધી ભાગક દખાયું રહેતું, અર્થાત્ એના ક્ષયે પશમ પ્રવતા હતા. કર્મીની નિષેક-રચના મુજબ સમયે સમયે કદળિયાં ઉદયમાં તે આવે, પરંતુ જીવના શુભ ભાવ-ભાવનારૂપી જાગતા પુરુષા ને લીધે માત્ર પ્રદેશથી ઉદયમાં આવે, પૂ સમયે ખીજા હળવાં ક્રમ'માં સક્રમિત થઇને ઉદયમાં આવે,