________________
૨૦૮
રુમી રાજાનુ પતન
રહસ્ય છે માટે શ્રી જિનેશ્વરદેવે ભાખેલ વાણીના ઊંડા વિચાર કરીએ.’
શુ કહ્યું ? સમ્યક્ત્વનું ડિકુ ખીસામાં લઈને એવા ચિંથરેહાલ ભાગલ‘પટ અને ઘરવાસના કીડા અન્યા રહ્ય સમકિતને દાવા રખાય એમ નથી. ચકાસવાની જરૂર છે કે,—
ખરેખર સમ્યક્ત્વ સ્પ છે ? સમ્યક્ત્વનું પાયાનું લક્ષણ આ, કે જિનાક્ત તત્ત્વ પર અખૂટ અનન્ય શ્રદ્ધા. જિને શું કહ્યું છે ? જીવતત્ત્વ કેવું ખતાવ્યું છે ? પૃથ્વીકાય, અકાય, વગેરે ષટ્કાયનાં અસખ્ય અન ંત જીવા ‘એક પાણીના ટીપે ટીપે અસ ંખ્ય જીવ, માટી–અગ્નિ વાયુના કણે કણે અસભ્ય જીવ,એ બધા જીવા સુખના અભિલાષી છે, દુઃખથી ત્રાસે છે. સન્વેષાણા પરમા હસ્મિયા' પરમાહસ્મિયા એટલે ‘પરમ ધર્મોવાળા, સુખની અભિલાષાવાળા સર્વે પ્રાણીઓ છે. હવે વિચારે,ઃ—
આ જીવે પર દયા છે ?
ઘરવાસ સેવતાં સુંદર મકાન, રાચરચીલું ભાજનના થાળ, કરન્સી નોટાના કેાકડાં, વગેરે તૈયાર થવામાં જે એ અસંખ્ય જવાના કચ્ચરઘાણ નીકળ્યા એની અસાસ અરેરાટી થાય છે ?
સ્થાવરકાય જીવાના જાણી જોઇને અને જીવાના અજાણ્યે સંહાર કરતાં કાળજું કંપે છે ?
ત્રસકાય.