________________
રુકુમી રાજાનું પતન
૧૬
અનાવે શી રીતે ?
ઊંચા ગુણસ્થાનકની આત્મપરિણતિ ઘડવા માટે આ પહેલું જરૂરી છે કે તુચ્છ સ્વાના રસ મિટાવી જ દેવા જોઇએ. ગુણસ્થાનક બાબતમાં કાઇની શેડ સિક્ારસ લાગે એવી નથી, યા દુનિયાની વાહવાહ કામ લાગે તેમ નથી.
એ તો વિશુદ્ધ આત્મપરિણતિ ઘડા, ઘડીને ચ સાચી-ટકાવી રાખો, તે જ ઉપરનાં ગુણસ્થાનક સંઘરે એમ છે. નહિતર તા નીચે પડ્યા રહેા. મેટા તીર્થંકરદેવના જીવ મરીચિ જેવાને ય ગુણસ્થાનકમાં નીચે ઊતરી જવું પડયું ને ? તેા પછી શા તુચ્છ સ્વાર્થીના માહ રાખવા'તા ? શી એવી ચારની વચમાં માન જળવાય એ ખલા વહારવી'તી ?
માનસ જ્ઞાની બલા ભૂડી છે. ભવની અભિન દ્વિતાને એ પેાખે છે. એની પકડમાં પકડાયા પછી જીવન કેાઈ અનુચિત વાણી વિચાર વર્તાવથી ખરડાય છે. માનસ'જ્ઞા જીવની કાનપટ્ટી ઝાલીને એની પાસે જરૂર પડચે ઠેઠ દેવાધિદેવ સુધીનાની ય અવગણના કરાવે છે! આ ખલા નહિ તેા ખીજુ શું?
શા માટે એ મલા વહેારવી ?
ચાર જણ અમને સારા માનો કે ન માનેા અમારે તા કેવળજ્ઞાની ભગવાનની દૃષ્ટિના સારા બનવુ છે, બન્યા રહેવુ છે. એ અમારો ઉદ્ધાર કરશે, પરલેાકે