________________
શ૧૦
રૂફમી રાજાનુ પતન મર્મ તે આ કહે છે કે નિકાચિત કર્મના ઉદયવાળા શ્રેણિકકૃષ્ણજી જેવા જ શેડાં.” તે એ વચન પર શ્રદ્ધા નહિ કરવાની, તે જાતને નિકાચિત ભેગાવલી કર્મવાળી માની સંસારમાં ઠંડકથી બેસવાનું?
ત્યારે, શરીર અને સંગેનું બહાનું પણ કેટલું વારતવિક છે? એ જરા ઠરીને હૃદયની સાક્ષીએ વિચારવા જેવું છે, પક્ષાઘાત થઈ જાય, અકસમાતું થાય, ઈત્યાદિ પ્રસંગે સંગોનું શું ? વળી આ જ સંગમાં કપરા પણ સાંસારિક કાર્યો થાય છે ને ? તો શરીર પણ દુનિયાદારી કેટલીય સંભાળે છે ને? પણ કહે, મૂળમાં ખરેખરી જિનવચન-શ્રદ્ધા અને એને અનુસાર પટકાય જીવબંધુ ઉપર દયાભાવ નથી, એ જ માટે વાંધો છે. નહિતર ગમે તેવી ઋદ્ધિસંપત્તિ અને ભેગવિલાસ મળ્યા હેય છતાં, કાયજીવ–સંહાર આદિ અઢાર પાપસ્થાનકના કથલાં સમા ઘરવાસમાં અને સંસારકરણમાં ચેન શાનું પડે? શાનું લાલ માં રાખીને ફરવાનું હોય?
આરંભ-પરિગ્રહ અને વિષયભેગમાં નિશ્ચિન્તતા– નિર્ભયતા શાની હોય ?
વાત એ હતી કે નિકાચિત કર્મનું મોટું ઓઠું ખરાબ નિમિત્તે સેવવા જેવા નથી. એનાથી દૂર ને દૂર રહો, શુભ ભાવ, શુભ અધ્યવસાય અને શુભ ભાવનાને જવલંત પુરુષાર્થ આદર્યે રાખે, પછી જુઓ કે કર્મ બિચારા કેવા રાંકડા બની એનો પ્રભાવ દેખાડ્યા વિના