________________
રૂમી રાજાનું પતન
તે એ ય ખતરામાં સમજે.
શીલની પવિત્ર ભાવના નાજુક છે. સહેજ ખરાબ નિમત્તને ટકે રે લાગતાં એના તાર તુટયા સમજો. અંતરથી એ તુટયા એટલે કદાચ બહારનાં વ્યવહારનાં બંધને બહુ આડુંઅવળું નહિ થાય, તેય મન ભંડ-ગદ્ધાની કેટિમાં જવાનું, ને છાનાં છૂપકાં પાપ આચરાશે એ જૂદું. કાળા ચશ્માં શાના પહેરાય છે ? શું એ પહેરનાર બધાને આંખો એટલી બધી નબળી ને રેગિષ્ટ થઈ ગઈ છે કે સૂર્યનું તેજ ખમાય જ નહિ? આંખ બગડી જ જાય? પણ આડીઅવળી દષ્ટિ ફેરવવી હોય તે, વગર તેવા અમે, શી રીતે ફેરવી શકાય ! આ બધા ચક્ષુકુશીલ વગેરે પાપ શેમાંથી ઊઠે છે ? ખરાબ નિમિત્તોનાં સેવનથી પવિત્ર ભાવને પુરુષાર્થ ખત્મ કરી નાખ્યા પર જ તે. સાર આ છે કે ખરાબ નિમિત્ત અણધાર્યા આવી પડે તે એનાથી ઝટ દુર ભાગે, પછી જાણી જોઈને તે એને પડછા પણ નહિ લેવાને એમાં પૂછવું શું ? માટે તે સ્થૂલભદ્રજીને એકલાને અપવાદમાં મૂક્યા. ખુદ એમના ગુરુ શ્રુતકેવળી ભગવાન સંભૂતિવિજયે અણગાર એ. અખતરે કરવા ન ગયા, કે સિંહની બેડ આગળ ૪-૪ માસ સુધી ચેમાસું રહી આવનાર મહામુનિને પણ એ અખતરે કરવા જવાની આજ્ઞા ન આપી. કેમ વારૂ ? બહ્મચારી સદાચારીએ એવા એકાંત પરસ્ત્રી-સહવાસનાં નિમિત્તથી આઘા જ રહેવાનું એ કાયદે, તીર્થકર