________________
- અને ઉત્થાન :
૨ - હવે સામાન્ય નિયમથી તે આચાર્ય સામે જેટલું સ્પષ્ટપણે આલેચે, પિતાના દોષ-અતિરચાર કહે એ સાંભળી લે, પણ સામે પ્રશ્ન કરીને દોષ પ્રગટ કહેવરાવે નહિ; કિન્તુ પ્રસંગવિશેષમાં પૂછવું ય પડે. અહીં કુમારમહર્ષિને
કમીની દયા થઈ આવે છે, તેમજ એના એ દેશને પિતે જાણે પણ છે, તેથી સામે ઊઠીને એને યાદ દેવરાવતાં કહે છે – - “હે નરેન્દ્રશ્રમણીતે વખતે રાજસભામાં બેઠેલા - ઋદ્ધિ-શાતા ગારવામાં રહ્યા સરાગ અભિલાષાથી મારા પર દષ્ટિ નાખેલી, તેની પણ આલોચના કરી લે, જેથી હે દુષ્કરકારિણી! તમારે સર્વોત્તમ વિશુદ્ધિ પ્રાપ્ત થાય.'
કમી દષ્ટિદેષ આલોચવા તૈયાર નથી –
મોટા અવધિજ્ઞાની મહર્ષિ કહે છે છતાં હજી રુકમીની એ દેષ કબૂલવાની તૈયારી નથી; કેમકે એને એમ ભય લાગે છે કે “એમ કબુલી લઉં તે સાધ્વીઓની સાથે રહેતાં કેવી કહેવાઉં? “અરે આ અમુક રાજાની પુત્રી ચક્ષુકુશીલ હતી ?” એમાં તે મારી નાલેશી થાય.”
માનહાનિનો ભય લાગે, પાછું મહર્ષિને જૂઠા પડાય એમ નથી કે “ના, મેં તે તમારા સામે એમ જોયું જ નથી. એમાં તે વળી સાવીઓની વચમાં વિશેષ માનહાનિ થાય. પેલી તે કદાચ ન થાય કેમ કે સાધ્વીઓ ગંભીર હેય, પણ ધર્માચાર્યને બેટા પાડવામાં તે જરૂર - માનહાનિ થાય. એટલે ઈન્કાર કરી શકાય એમ નથી.