________________
અને ઉત્થાન પણ એને પિતાને રસ ઉદયમાં ન આવે, રસ સંક્રમથી સ્થગિત થઈ જાય, એને શાસ્ત્રમાં સ્તિબુક સંક્રમ કહે છે. એટલે કર્મપ્રદેશ-કર્માણ કરેકેરા ઉદયમાં આવી રસ દેખાડ્યા. વિના આત્મા પરથી ખરી જાય. આને રદય-વિપાકેદયનો અભાવ અને પ્રદેશદય કહેવાય, તે કર્મને ક્ષપશમ. કહેવાય. ખરાબ નિમિત્તોથી આઘા રહી શુભ ભાવ યા. ભાવનાને પુરુષાર્થ ચાલુ રાખે ત્યાં સુધી આ સ્થિતિ ચાલ્યા કરે, અને તેથી આત્મામાં ગુણ પ્રગટ રહે.
નિમિત્તની જોહુકમી —
પરંતુ જે ખરાબ નિમિત્ત સેવે, અને સહેજે જો. એથી શુભભાવ-અધ્યવસાય-ગુણસ્થાનક પરિણતિ મેળ પડે, સુંદર ભાવનાનું જોર મંદ કરો, એટલે પેલા પ્રદેશદયમાં ચાલુ કર્મ ચડી બેસે. સંક્રમણ અટકી જાય, બીજા મંદમાં સંકમિત થઈને ઉદયમાં આવવાનું બંધ, અને પોતે સ્વતંત્ર ઉદયમાં આવે. એટલે સ્વાભાવિક છે એને રસોદય ઝળ. હળે ! એ પૂર્વે ચાલી આવતા ગુણેને ઘાત કરે ! નિમિત્તની આ જોહુકમી છે.
પુરુષાર્થને વિજય : ઝાંઝરિયામુનિ –
હ, નિમિત્ત અણધાર્યું આવી ગયું અને શુભભાવનાને પુરુષાર્થ મળે ન પડવા દેતાં ઉલટે સતેજ કર્યો, તે બચી જવાય. ઝાંઝરિયા મુનિ અણધાર્યા એક કુશીલ સ્ત્રીના ઘરે જઈ ઉભા હતા. પેલીએ હાવભાવ, કેમળ કામવચન, ઉપ--