________________
અને ઉત્થાન'
ભાવથી કાંઈક બલવાની ઈતેજારી થઈ, પણ એ જ વખતે સાવધાન બની જઈ સહેજે કઈ સારે ભાવ ઊભું કરી સારૂ બેલવાનું કર્યું, તે પહેલે હલકે ભાવ પડ્યો રહેવાને, અને સારા ભાવને પુષ્ટિ મળવાની. દા. ત. ગમે તે લેભ-લાલચથી શેઠની પેટી ખુશામતનું કાંક બેલવા મન કર્યું, પણ તરત એને અટકાવી શેઠને કઈ ખરેખર સદ્ગુણ શોધી કાઢી એની સદ્દભૂત પ્રશંસા કરવાનું કર્યું, તે દિલમાં ગુણાનુરાગને શુભ ભાવ પિોષાવાને.
જમવા બેઠા છે, રાગથી કઈ ચીજની પ્રશંસા કરવાનું મન થઈ આવ્યું, પણ એજ વખતે એમ ન કરતા વરાગ્ય ભાવને અનુસરતું બોલે, જેમ કે, ”આ સારી દેખાતી વસ્તુ પણ શરીરમાં જઈ કેવી વિકૃત થાય છે! જીવને આવી વસ્તુ વગેરેના નિમિત્ત કેવા મલિન ભાવ પિષાય છે !” આવું કાંક બેલવાનું કર્યું તે શુભ ભાવ પિષાય છે.
ગુસ્સાના ભાવથી દુશ્મનનું વિરોધીનું કાંક ઘસાતું બલવાનું મન થયું, પણ એ અટકાવી બેલવાને વળાંક પિતાની અલ્પ પુણ્યાઈ અને તેનાં કારણભૂત પૂર્વના પિતાના અલ્પ ધર્મ તરફ વાળે, કર્મવિપાક અને ધર્મમહિમાનું બોલ્યા, તે પિલા ગુસ્સાને વધારવાને બદલે કર્મવિપાકને ને ધર્મ–પ્રધાનતાને શુભ ભાવ ઊભે થાય છે.