________________
૩મી રાજાનું પતન (૩) એનું વધુ પિષણ અટકે છે,
(૪) રદી બેલવા–સાંભળવા પર થતા બીજા ય અનર્થ મૌનથી રોકાય છે,
...ઇત્યાદિ સુંદર લાભ મળે છે.
મલિન ભાના સંસ્કાર અનંત કાળના છે, પરંતુ આવી આવી રીતે મૌન દ્વારા એનું પિષણ અટકાવવાથી એ ઘસારે પડે છે, અલબત, એ તે સમજી જ રાખવાનું છે કે મૌન રાખીને પણ દિલની અંદર એ મલિન ભાવે રમાડ્યા કરવાના નથી, કિંતુ એના પ્રતિપક્ષી શુભ ભાવ ભાવવાને ઉદ્યમ ચાલુ રાખવાનું છે. એમાં મૌન પણ એવા ભૌતિક ભાવને રોકનારે એક પુરુષાર્થ બની શકે છે.
કૂતરાથી ભૂંડી દશા નિંદા-કુથલીમા –
વિચારવા જેવું છે કે બીજી તે કેટલીય રીતે -અશુભ ભાવનું પિષણ કરી રહ્યા છીએ. એમાં બિનજરૂરી બલવાનું કરીને મલિન ભાવેનું વિશેષ પિષણ શા સારૂ કરીએ ?
માનવજીવન ભાવની વિશુદ્ધિ કરવા માટે ઉત્તમ અવસર છે. એમાં કમમાં કમ અજ્ઞાન ઠેરની જેમ અશુભ ભાવનું નિરર્થક પિષણ તે ન કરીએ. કૂતરા રાતના સામસામા ભસ્યા કરે છે. ભસીને શું કરે છે ? ઈર્ષાના મલિન ભાવનું પિષણ. બસ એથી ય ભૂંડી દશા શક્ય સુલભ પણ મૌન ન રાખનાર અને વિકથા-કુથલી-નિંદા