________________
એ કઈ થી
આહવાન
૧થી વગેરેનું બેલનારા માણસની છે. એવી પ્રવૃત્તિથી એ એક ચા બીજા મલિન ભાવનું પિષણ કરે છે. મનુષ્યભવની આ કેવી વિંટબણું ! એમાં ય થયેલી જિનશાસનની પ્રાપ્તિની કેવી અવગણના !
વાતવડાઈથી યશ કે નથી? –
બસ, વાત આ છે કે “મૌન ર્વાર્થ સાધનમ ” મૌનથી સર્વ પ્રયેાજન સિદ્ધ થશે, આપવડાઈ કે નિંદાનું બેલીને પણ જાતને યશ થાય એ ઈચ્છા છે ને ? મૌન રાખે, એથી પુણ્ય વધી જશે, મૌન રાખવા પાછળના શુભ ભાવથી શુભ કર્મ, યશનામકર્મ, શાતા વેદનીય, સૌભાગ્યનામકર્મ વગેરેની કમાઈ થશે. એના ઉદયે અવશ્ય જશ વગેરે મળશે. ત્યારે પેલું બોલવામાં તે યશ મળવાની શંકા, યશ મળે કે ન ય મળે.
તત્કાળની ભૂખ બેટી :– પ્ર-પણ મૌનથી તત્કાળ તે યશ ન મળે ને?
ઉ૦આ તત્કાલની જ ભૂખમાં મરે છે. તત્કાળ તે આપવડાઈ કે નિંદા દ્વારા કદાચ યશ મળશે તે ય તે તુચ્છ ! ત્યારે મૌનથી ઊભા થયેલ પુણ્ય દ્વારા ભલે ભવિષ્યમાં, પણ મહાન યશ મળશે. તત્કાળની દૃષ્ટિમાં તે પછી એકે ય સુકૃત નહિ કરી શકે; અને સાંસારિક જીવનમાંય આવકમાંથી ઘડપણ માટે બચાવી રાખવાનું ય શું કામ ? તત્કાલના આનંદમાં બધું જ ઉડાવી નાખે ને !