________________
અને ઉતયાન Hits:
વાક્યથી પતે ત્યાં બાર વાક્યો નહિ ને બોલાવાના. આવું કાંઈક કરે તે મૌન તરફ પગલાં મંડાશે. મૌનથી ઘણું ઘણું પાપથી બચી જવાય છે.
બાલવા પાછળ ભાવ કામ કરે છે –
આ એક ધ્યાનમાં લેવા જેવું છે કે આપણે કાંઈને કાંઈ બેલીએ એની પાછળ આત્મામાં પ્રાયઃ કેઈને કે ઈભાવ કામ કરતું હોય છે, તેમ સામાને પણ એ સાંભળીને સામાન્ય રીતે તેવા તેવા ભાવ જાગે છે. હવે જે ભૌતિક પૌગલિક જ બાબતે અંગે બોલાયા કરે, અગર પરનિંદા,
સ્વવડાઈ, ઈર્ષા, વગેરેનું બેલાય, તે સહેજે એની પાછળ. ચિત્તમાં વિષયાસક્તિ, કષાયાવેશ વગેરે મલિન ભાવ પોષાવાના; ને છતામાં પણ એવા મલિન ભાવનું પોષણ થવાનું.
મોનના વિશિષ્ટ લાભ - પ્રવર્તે ન બોલીએ તે શું એ ભાવે મટી ગયા છે ?
ઉ-ભલે એ ભાવે મટી ન ગયા હય, પણ બલવાનું કરતી વખતે એની ઉત્તેજના થાય છે. એવું જ શ્રવણથી. ત્યારે જે “લવાથી દુષ્ટ ભાવનું વધારે પિષણ ન થાઓ” એવી સમજથી મૌન રાખીએ કે તેવું સાંભળવાનું ન કરીએ તે,
(૧) એમાં મલિન ખણુજ પર અંકુશ મૂકાવામાં આત્માનું સત્વ વિકસે છે,
(ર) ૯ણ ભાવની ખરાબીની જાગૃતિ રહે છે,