________________
અને ઉત્થાન હેય, એટલે એના હૈયે સ્થાવર જીવેની પણ દયા બેઠેલી. હેય. જે ખરેખર આ દયા તરવરે છે, તે જીવોની જતના. કેમ ન કરે? પૂર્ણ બાચયને માનનારે હેય અને એ પામવાની અભિલાષા ધરાવતું હોય, એ થોડા સંયમમાં કેમ ન આવે ?
નરકદ્વારની પ્રશંસા ? :
જીવદયા અને દોષધૃણું ભરપૂર જાગતા જોઈએ.. એટલા માટે તે પૂર્વ કાળે અલ્પ પરિગ્રહ, અલ્પ આરંભ અને ભારે સંયમ જ મહાન ગુણરૂપ મનાઈ એનાથી ગૃહસ્થ જીવન શેભતા હતા. આજની તે ગતિ જ ન્યારી છે. મહા આરંભીને ઉદ્યોગપતિ તરીકે પ્રશંસવામાં આવે છે. જ્યાં શાસ્ત્ર મહા આરંભ, મહા પરિગ્રહને નરકના દ્વાર: કહે છે, ત્યાં એની પ્રશંસા હોય કે એની ધૃણુ અને મહા-- આરંભી–મહાપરિગ્રહીની દયા હેય ! મહાપરિગ્રહની આજે હરિફાઈઓ ચાલી છે! એ તે ઈન્કમટેક્ષ વગેરે સરકારી નિયમન નડે છે એટલે ચાલતું નથી, છતાં છાનું છૂપું કેટલું કરાય છે? એમાંય મનમાન્ય પરિગ્રહ ન કરી. શક્યાને ખેદ કેટલે કરાય છે? ત્યાં નરકના દ્વાર તરીકેનું. ભાન જ ક્યાં ?
ગળથુથી કેવી ? જૈનત્વ એના પર? –
આજનું શિક્ષણ પણ શાનું? મહા આરંભ, મહા પરિગ્રહ અને ઉદુભટ ભોગવિલાસની. લાલસા પિષનારૂ