________________
અને ઉત્થાન
Ge
ભવાભિનંદીપણા પર પરિવર્તન નહિઃ
ભવાભિનંદીપણું સારૂં નથી, ભવાભિનંદી જીવ ચાહ્ય કીડા હાય, પશુ હાય, કે મનુષ્ય હાય. કલેવર જુદી જાતનાં અને ઇન્દ્રિય શક્તિએ આછી વધુ એટલું જ, બાકી આત્મા એવા ને એવા ! નીચેથી ઉપરની ચેનિમાં આવવા છતાં કોઈ પરિવર્તન નહિ ! સંસારને રસિયા એટલે માત્ર ઈન્દ્રિયાનાં સુખ જોયા કરે, ને એ માટે ભરચક કાચા કરે. આહાર–વિષય-પરિગ્રહ-નિદ્રા અને કષાયેાની પરવશતા એવી ને એવી. ભવાભિનંદીપણાની આ સ્થિતિ છે. ભવ માનવનેા છતાં ખેલ પશુના.
આથર બદલ્યાં, ગધેડાં એના એજ :~
9
•
કુંભાર ગધેડા હંકારી જતા હતા. કોઈ માણસ એને કહે છે. ભાઈ ! આજ તારાં ગધેડાં સારા લાગે છે. કુંભાર કહે છે ‘ ભાઈ સાહેબ ! રહેવા દ્યો. આ તા ઉપર નાખવાના આથર બદલ્યાં છે, ખાકી ગધેડાં તા એના એ જ છે.' ભવાભિનંદી જીવનું આના જેવું છે. ઠેઠ મનુષ્ય ભવ મળ્યે, પણ તેથી શું? કલેવર બદલ્યુ. બાકી આત્મા તા . એવે ને એવા જ.
આત્માની ગ્રેડ-પાયરી શુ' જાતે જ નીચે ઉતારવી ?ઃ—
સૌંસારના રસમાં મ્હાલીને પેાતાના આત્માની ગ્રેડપાયરીનીચીની નીચી રાખા છે. એનું ભાન છે ? ગ્રેડ