________________
હતું
નિજ ઉથાન છે. પર-હિંસા શાની થાય? એટલે મુખ્ય આ ધીને ઊભું રહે છે કે સ્વાત્માની હિંસા ન કરીએ. કેમકે વિઠ્યકષા દ્વારા પર હિંસાદિ પાપ થઈને ઊભા થતાં કર્મથી આત્માની હિંસા થાય એવી સ્થિતિ સર્જાય છે. કર્મ જીવને દુર્ગતિઓમાં એ ફસાવે છે કે ત્યાં બીજાએ એની હિંસા કર્યા જ કરે.
સ્વાત્માની દ્રવ્યહિંસા ને પાપહિંસા :
(૧) આ તે દ્રવ્યપ્રાણના નાશની દષ્ટિએ સ્વાત્માની હિંસાને વિષય-કષા ઊભી કરે છે, એ વાત થઈ.
(૨) પણ આત્માના ભાવપ્રાણની દૃષ્ટિએ પણ એને નાશ થવાની હિંસારૂપ સ્વ-હિંસા વિષયકષાય દ્વારા થાય છે એ વિશેષ ભયંકર છે. આત્માના ભાવપ્રાણ છે જ્ઞાન દર્શનચારિત્ર-ક્ષમાદિ ગુણે. ચિત્તમાં ઇંદ્રિય વિષયનાં આકર્ષણ અને કષાયની લાગણીના આવેશ ઊઠવાથી ભાવપ્રાણરૂપ જ્ઞાનાદિ ગુણેને નાશ થાય છે. આ મોટી સ્વાત્મહિંસા છે. કેમકે એમાં પછી આત્મા પાપદેષ-દુષ્કૃત્યથી ઘણે વિડંબાય છે, જેથી ઘેર દુઃખમય દુર્ગતિની પરંપર સર્જાય છે.
ભરત ચક્રવતીએ આ સમજીને જ સાધમિકેને આ કામ સોંપ્યું હતું કે રાજ રાજસભામાં આવીને સુણાવે મા હણ, મા હણ” અર્થાત્ “તમારા આત્માની હિંસા
૧૨