________________
અને ઉત્થાન
3
તે મુનિપણુ સ્વીકારી જીવનભર માટે આ ત્રણ ઉપરાંત ખીજાએ કેટલાક ભીષ્મત્યાગ કર્યો છે, છતાં જીઆ જો, એ આ ઢગલા લેવા આવ્યા છે ? જુઓ ટાળામાં એ દેખાય છે? ના, તેા પછી એ કેટલા બધા પરાક્રમી ગણાય એમની તમે નિદા કરેા છે ? નિન્દા કરતાં શરમ નથી આવતી ? ભગવાન ! ઉત્તમાત્તમ સુકૃતની અનુમેદનાને મહાલાભ ગુમાવી નિંદ્યાનું જઘન્ય પાપ શા સારૂં કરવું ?? ખસ બધા સમજી ગયા કે અગ્નિ, પાણી અને સ્ત્રીને અડવાને પણ ત્યાગ કરનારે કેવુ" મહાપરાક્રમ કર્યુ છે! કુમારે શું શું મેળવ્યું ? :-સુલભબાધિતા એટલે ?
કુમાર મહર્ષિ ના જીવે સવ ઉપાય ચૈાજી અર્થાત્ મન-વચન–કાયાની ખરાખર ગુપ્તિ જાળવી, પડવાનાં સ્થાન અને નિમિત્તોના ત્યાગ કરી, શ્રતાપયેાગની ધારા, આગમપદાર્થ ચિંતનની ધારા વહેતી રાખી, બાહ્ય તપને ખૂબ જ વિશ્ર્વર બનાવી અગ્નિ-પાણી-મૈથુનના સથા ત્યાગ અદ્ભુત પાત્યેા. આની સાથે મૌન તેા હતુ' જ. એણે એમને, ભગવાન કહે છે કે,~
આટલા બધા સુલભ બોધિ કરી દીધા કે —
(૧) એક રુકમીના દૃષ્ટિદોષ પર પાતે સંસારત્યાગને
નિયોર,
(૨) પાતાની ઉપર તલવાર સાથે દુશ્મનાના હલ્લા વખતે ય અહિંસાની ઉજ્જવળ વૃત્તિ,