________________
સમી સાળનું પાન
સુધી કે જૈન ધર્મથી દેશવ! વાતના તડાકા કતાં કે ગપાટા મારતાં આનો કેઈ વિચાર? શા સારૂ જીભડીના ચટકાં પિષી રહ્યા છે ?
મહાત્મા નંદીષેણ મુનિ અજાણપણે વેશ્યાને ત્યાં ગોચરી જઈ ચડ્યા ? “ધર્મલાભ” કહીને ઉભા. ત્યાં પેલી કહે છે “મહારાજ ! અહીં તે અર્થલાભનું કામ છે. ધર્મલાભને શું કરીએ ?'
હવે મહાત્માએ આગળ લવા પર અંકુશ મૂકવાને હતું, પણ ના, જીભ મમરી, બોલ્યા “એટલે તું શું એમ સમજે છે કે અમે અર્થલાભ નથી કરાવી શકતા એટલે ધર્મલાભ આપીએ છીએ ?” બસ, આ બેલવા પાછળ - હવે મન પર ભાર આવી ગયે કે હવે એને સાચું કરી બતાવવું જોઈએ.
બોલી નાખ્યાને માથે ભાર–
આવું તે કેટલીય વાર બને છે કે બેલતાં બેલાઈ જાય પછી એ ગમે તેવું અજુગતું હોય, જૂઠું હોય, આક્ષેપકારી હોય, પણ પછી એને સિદ્ધ કરવા, જુગતું કરાવવા અને અસત્ય ન હોવાનું સાબિત કરવા કેટલું મથાય છે? વિચાર આમાં પરિણામ ? વેશ્યા સાથે લાંબી વાતચીતે નહતી, તે પણ બિનજરૂરી એક વાક્ય પણ કાઢવામાં અનર્થ ક્યાં સુંધીને ઊભે થયે કે પર્વત પરથી -પાપાત કરું, ગળે ફાંસે આG, પણ છત ન શાંશુ છે