________________
૧૭૦
૩મી જાનું પતન. કરવાની કુટેવ છે માટે. કુટેવ ? હા, કેમકે એમાં પછી બેલવામાં આચડ કુચડ ભરડવાનું અને બીજાનું ઘસાતું બેલવાનું બહુ થાય છે. બેટી ખુશામત, દીનતા કે જાતને ઉત્કર્ષ, વડાઈ યા પરનિંદા, જૂઠ, વિકથા, કુથલી, વગેરે કેટલાય અસત્ ભાષણ એ વાત-ગપ્પામાં ચાલ્યા કરે છે. આની આદત એ કુટેવ નહિ તે શું સારી ટેવ ગણાય ? માટે પહેલે ઉપાય આ છે કે મૌન રાખતાં શીખે, એને અભ્યાસ કેળવતા ચાલે. કેટલીય બેલ્યા વિના ચાલે એવી વાતે-બાબતે બેલવાની આતુરતા જાગે ખરી, પણ એને. દબાવવાની કિનતુ અમલમાં નહિ મુકવાની. કે બોલવાની આતુરતા અટકાવવા માટે : મન મેટુ બનાવવાનું, એમાં એ વિચારીને આતુરતા એમ જ શમાવી દેવાની કે
હવે મફતિયું શું બોલવું હતું ? (૧) જીવનધન કિંમતી છે, એને આમાં વેડફી નાખું?
(૨) વાણી તે માતા સરસ્વતી છે, એની પાસે આવા તુચ્છ અસાર કામ કરવું ?
(૩) આ હલકામાં રાચીશ તે પતી ગયું, ઊંચા કાર્યનું જ ભવ્ય જીવન જીવી રહ્યો ! ઉચ્ચની લાયકાત માટે હલકાને રસ છેડ પડે.
() વળી મનથી સારા ઘણું કામ લેવાં છે, એ. મનની શક્તિ તુચ્છ બેલના વિચારને આતુરતા પાછળ.