________________
રુમી વાળનું મ
૧૬૪
માલવામાં ન સમત થવાય,
એમ માતાપિતાદિના વિનયના માચાર, દાનના આચાર, અનુકંપાના આચાર, પરનિંદા ત્યાગને આચાર, વિશિષ્ટાચાર–પ્રશસાના અચાર, વગેરે કાઈ એક પણ આચારને મજબૂતપણે પકડી રખાય તે ય તે આત્માને ઊંચા લાવે.
એવું જ કાઈ પણ ગુણ અંગે છે. સૌમ્યતા, પરાપકાર, દયા, ઉદારતા, ગંભીરતા, સહિષ્ણુતા વગેરેમાંના એકાદ ગુણુ પણ દૃઢપણે પકડા ને! દૃઢ એટલે બસ દૃઢ, પછી કાઈ પણ સંચાગમાં એ ગુણુ મૂકવાને નહિ, પ્રગટ જ કરવાના, આટલુ કરી જુઓ, પછી જુઓ તમને પેાતાને લાગશે કે ‘હું પશુજીવનથી કાંકઊંચે આવી રહ્યો છું.'
બાલવા, ન બેાલવાના લાભ ઃ—
ગૌતમ મહારાજના પ્રશ્ન પર કુમારમહર્ષિ માટે શ્રી મહાવીર પ્રભુ કહે છે કે પૂર્વભવમાં એમનાથી સાધુજીવનમાં એક જરાક વચનદંડ સેવાઇ ગયા તેથી એમણે જીવનભરનું મૌન લીધું કેટલા બધા હૃદયસંતાપ થા હશે કે એક નાનકડા દેખાતા ગુનાની સજા માટી સ્વીકારી લીધી ?
નાના પણ દોષ કેમ ભય'ફર ?ઃ—
વાત એ છે કે આત્માના નાના દેખાતા પણુ દોષ