________________
K
રુમી રાજાનુ પતન
જ આત્મહિતના માર્ગે આગળ થવા જેવું છે. પ્ર૦-પશુ માટે છેાકરેા આપણા માથે જ ખધી લાથ મૂકીને જતા હાય, પછી આપણે શું આરાધીએ ?
ઉ—àાથ કાની? તમારી કે છેકરાની ? તમારા માહની લેાથ એને માથે એઢાડવી છે? છતાં છેકરાને કહા ને કે, ‘ભાઈ ! આ બધી જંજાળ તું સભાળી લે અને અમને જ ચારિત્રની આરાધનામાં જવા દે.' ના, જાતે એ કરવું નથી, જાતે જિનવચનની આરાધનાને બદલે જગતની જંજાળ વહાલી કરવી છે એ જાતે ય ચારિત્રજીવનમાં જવું નથી, અને જિનાક્ત ચારિત્રમાર્ગે જવા ઇચ્છનાર ખીજાને પણ જવા દેવા નથી, આ કયાંના ન્યાય ? આમાં જિનનું સેવકપણું કયાં રહે ! રાજા શ્રેણિક વીર પ્રભુના કેવા સેવક હતા એ જાણા છે ?
મગધાધિપ શ્રેણિક રાજાને અભયકુમાર જેવા સુચાગ્ય અને સમથ પુત્ર રારા ઉપાડી લેવાની ના પાડે છે, અને પાતે ચારિત્ર માર્ગે જવાનું કહે છે, ત્યારે પરિસ્થિતિ કેવી છે ? પુત્ર કાણિકની નાલાયકતા ભારે છે, જન્મને પિતૃવૈરી હાય એવાં લક્ષણ કેાણિક ગભ માં આવતાં થયા છે. ખીજા પુત્રા એની આગળ એવા સમ નથી; કેટલાક પુત્રાએ દીક્ષા લીધેલી છે; હવે સૌથી સમથ અને મહાબુદ્ધિવાન પાટવી કુમાર અભય ચારિત્ર લેવાનુ કહે છે. શું કર્યુ” રાજાએ ? વરેધ ! અંતરાય ? દ્વીનતા કે મારા ભાગ લાગ્યા કે
આ
મેાટા દીકરા થઇને