________________
૧૬૧
આરાધના, તપ, ત્યાગ, શાસ્ત્રસ્વાધ્યાય, વગેરે કોઈ એક પણ ધર્માનુષ્ઠાન એવુ સર કર્યુ. છે ખરૂં કે દુન્યવી કાઇ લાલચ યા ભય એમાંથી ડગાવી શકે નહિ ? યાવત્ પ્રાણ જાય તા પણ શુ? એમ મન સાક્ષી પૂરે છે? એ અનુછાનની અણીશુદ્ધ આરાધના થાય છે ખરી ?
HotTM
જિનવચન વિરુધ્ધમાં મત્તું નહિ ને ? — અથવા શ્રાવક હા તેા શ્રાવકપણાના અને સાધુ હૈ તા સાધુપણાના કાઇ પણ એક આચારનેય મજબૂત રીતે પકડચા છે ? દા. ત. જિનાજ્ઞા પ્રતિષદ્ધતાના એક આચાર એવા મજબૂત ધરી રાખ્યા હોય કે જિનવચન વિરુદ્ધ કાઈ વાતમાં કયાંય મત્તુ નહિ મારવાનું.. પછી ભલેને એમાં પેાતાના સ્વાર્થ પણ ઘવાતા હાય, દા. ત. બહુ મહેનતે ઉછેરી મેટ કરેલા છેકરા પરાબ્યા, સારે। કમાઉ અનાચૈા, હવે એ પુણ્યયેાગે વૈરાગ્ય પામી ચારિત્ર લેવાની વાત કરે છે, અને એની મા કે બીજા કેાઇ જિનાસ્ત માની વિરુદ્ધ ખેલે છે, તે એમાં મત્ત' નહિ ને ? મૂંગી પણ સંમતિ નહિ ને એવાને કહી ઢા ખરા ને કે એલશે નહિ, પ્રભુએ ખતાવેલો માર્ગ તે મા; આપણા સ્વાથે એની વિરુદ્ધ ન મેલાય, ન ચિંતવાય, ખરી રીતે તે આપણે આપણા આત્માના વિચાર કરવા જેવા છે કે આપણે કેમ હજી સુધી ડૂમી રહ્યા છીએ ? આપણને ચાલુ આરંભ–પરિગ્રહભર્યા અને વિષયલુબ્ધ જીવનથી પરલોકની કઇ સલામતી રહેવાની છે? ખરૂ તે આપણે
૧૧