________________
૧૧૮
રમી રાજાનું પતન છતાં મનને કેઈ કંટાળે નથી, કેમકે માન મળે છે ને? સત્તા ચાલે છે ને ?
શું માણસ કામથી કંટાળે છે? ના, એમાં એને ધાર્યો સ્વાર્થ નથી સધાતે, કદર નથી થતી, માન નથી મળતું એટલે કંટાળે છે. બાકી જે એ બધું સચવાતું હોય તે મજૂર જે બની ભારે વૈતરું હશે હોશે કરે છે ! પૂછો આ બાઈઓને કે પિતાના પિયરના સગાના ૫-૨૫ મેમાન ઊતરી પડે તે કુતિબંધ મોટી રસોઈ વગેરે કરી કાઢે છે ને ? એમાં સૂવા જતા રાતના અગિયાર વાગે તે ય ચિંતા નહિ, કંટાળે નહિ. કેમ ? એને રસ છે, સ્વાર્થ લાગે છે. પણ જે પતિના પાંચ સગાં કે સાધર્મિક ઊતરી પડ્યા હોય તે? ભારે કંટાળે અનુભવશે! કેમકે એમાં
સ્વાર્થ દેખાતું નથી. સંસ્થાઓના સેક્રેટરી પણ ભારે મજુરી ય હોંશથી કરે છે, કેમકે માન મળે છે. અહીં બાપ પણ દિકરીની અવરજવર ચારની વચમાં કદર કરે છે, બેને બધું તંત્ર હાથમાં લીધું તે કેટલી સરસ વ્યવસ્થા ચાલે છે! ને માલને બગાડે ય થતું નથી.” આ કદરથી દીકરીના મનને હોંશ રહે છે.
બાકી આખા દિવસની આ ધાંધલમાં બીજો વિચાર કરવાને કુરસદ નથી, તેમ રાત્રે તે પથારીમાં પડ્યા ભેગા ગાઢ નિદ્રા આવી જાય છે, એટલે બીજા વિચારને અવકાશ જ નથી, પછી કુશીલને વિચાર ક્યાંથી ઊઠે? - હવે શેઠાણીના કહેવાથી પિલી દાસી એકવાર બેનને