________________
૧૨૯
રૂકૂમી રાજાનુ પતન
સાચા સુખના માર્ગ :—
ત્યારે શુ જીવને સનાતન શાશ્વત કાળ આ પાપમય અને દુઃખમય સ્થિતિ જ રહે છે? ના,મહિષ એ એ બતાવ્યું કે સમ્યગ્દર્શન સહિત સમ્યક્ચારિત્ર, અહિંસાદિ મહાવ્રતા, ક્ષમાદિસ્વરૂપ દવિધ યતિધમ વગેરે એ જીવના દુઃખના ગર્તામાંથી અને પાપના કૂવામાંથી ઉદ્ધાર કરવા કેવા સમર્થ છે! જે કારણેાએ સ ંસાર છે એનાથી વિપરીત કારણ સેવતાં સંસારના અંત, દુઃખના અંતને પાપના અંત કેમ ન આવે ? એ બનતાં પહેલાં એ અહિં સાધિમ` સંસારમાં ઉચ્ચ પુણ્યના આશીર્વાદ કેવા ઊતારે છે, એવા મહાન પુણ્યદયમાં પણ કરાતા ત્યાગ, સ્વીકારાતું અણુગારપણું અને કરાતું અમૃતમય જિનાગમનું સેવન, તથા બાહ્ય-આભ્યંતર તપ એ, જીવ ધારે તા કેટલું સરળ છે ! કેવું અહીં પણ સુખદ છે ! કેવું બીજા જીવાને પણ અભયદાયી અને કલ્યાણકર અને છે ! ઇત્યાદિનું પણ અતિ મનારમ વર્ણન કર્યું.
ભવ્ય
અવધિજ્ઞાની કુમારમહિષની આ દિવ્ય વાણી વસી જવા પર કેવાં હૃદયપરિવર્તન અને આત્મપરાક્રમ જાગ્યાં તેને ખ્યાલ આપતાં જ સદ્ગુરુ મહાવીર પરમાત્મા કહે છે.
હું ગૌતમ ! ઇન્દ્રથી પૂજાતા મહિષ ના દેખાવ અને ચારે નિકાયના દેવા સહિત મનુષ્યેાની સભાના દેખાવ જોતાં અને મહિષની અમૃતવાણીનું શ્રવણ કરતાં, તે હિરણ્યકરટી નગરીને રાજા અને પરરાજ્યના રાજા અને આ અદૃષ્ટ-પૂર્વ પ્રસંગ પર પ્રતિષેધ પામી ગયા!”