________________
અને ઉત્થાન
૨૪૫
પેલા રાજાઓને તિષ-ગ્રહ-કુંડલીનું પણ બહાનું નવું નહિ“ક્ષણ લાખેણું જાય' એ સૂત્ર પકડી સીધા કુમાર મહર્ષિના ચરણે ચારિત્ર લઈ બેસી ગયા.
“અકાલે નાસ્તિ ધર્મસ્ય” શાસ્ત્ર કહે છે, જયારે જમરાજને આકર્માણ કરવાને કેઈ અ-કાળ નથી, પછી ધર્મ સાધી લેવા માટે શાને અ-કાળ હોય ? જાગ્યા ત્યારથી સવાર માની કામે લાગી જવું જોઈએ. ધર્મ સમજાયે, ધર્મનું સર્વ મૂલ્ય સમજાયું પછી વિના વિલંબે ધર્મસાધનામાં સર્વ શક્તિઓ ખર્ચ પુરુષાર્થ લગાવી દેવો જોઈએ. વિલાસને ઉપાય –
ત્યાં વિલાસ નથી જાગતે, ભાવના નથી થતી’ એ બહાનાં નકામાં છે, આત્માની ધિદ્વાઈનાં છે. વિચારવું તે એ જોઈએ કે “પાપ–સ્થાનકોને ખરેખર તિરસ્કાર તથા ભય અને શ્રેષ્ઠ આત્મહિત સાધી લેવાની કકડીને ભૂખ ગરજ જાગી છે? જો એ નથી, તે પહેલાં એ જગાડ. સમજ કે પાપ–સ્થાન કે અભ્યાસ ભાવી ભયંકર પાપી ભ સરજશે! પછી ત્યાં શે બચીશ? ત્યાં તે પા૫ સમજાવનાર પણ નહિ મળે, અને જાતે સમજવાને અવકાશ જ નહિ હોય તેમ અહીં રુડા જિનશાસનને રોગ છતે આત્મહિતને બેપરવા રહે છે, અને “ભાવના નથી, વલ્લાસ નથી એવું બહાનું કાઢે છે, પણ કુટિલ
૧૦