________________
અને ઉત્થાન
૧૭
ત્યાગી ગુરુઓ, શ્રેષ્ઠ અહિંસાદિ ધર્મ અને સ્વાદુવાદાદિ સિદ્ધાન્ત બતાવનારા શાસ્ત્રો, અનુપમ તીર્થો તથા માર્ગોનુસારીથી માંડી સર્વવિરતિ ચારિત્ર સુધીની અતિ સુંદર સાધનાઓ વગેરે તમને મળ્યું છે, એની કદર તે કરે. એનું ગૌરવ તે હૈયે વસાવે. એના પર દિલને થશે કે એનાથી હું ખરે શ્રીમંત બન્યો છું. એ જ સાચી શ્રીમંતાઈ છે. એનું તે મને મુખ્ય આકર્ષણ રહેવાનું. એની ઉપાસના મારા અને કુટુંબનાં જીવનમાં પ્રધાન રહેવાની. એથી મારી છોકરીઓ પણ પારકે ઘેર ગયા પછી . એની સુંદર હવા ફેલાવવાની, અને એના સંતાનેને એ એ મુખ્ય પણે પાવાની.”
- ધમ આકષર્ણના ઉપાયે – (૧) પૂર્વે કહેલ દેવાધિદેવાદિની પ્રાપ્તિની કદર, (૨) પરલેકને વિચાર,
(૩) જીવનમાં સાચી શાંતિ લાવનાર ધર્મ જ હોવાની. દઢ શ્રદ્ધા,
(૪) શાસ્ત્ર કહેલ વસ્તુ પર પ્રત્યક્ષ દેખ્યા જેવી પ્રતીતિ, ' | (૫) મન માને કે ન માને પણ જીવનના પ્રસંગપ્રસંગમાં ધર્મને આગળ કરવાને, ધર્મસુકૃત પહેલું બજાવવાનું, દુન્યવી બાબતની પણ વાતચીતને ધર્મની વાતમાં ઉતારવા પ્રયત્નશીલ રહેવાનું.