________________
૧૩૬
રુમી રાજાનુ પતન
સયેાગા રહેવાના જ. પછી એના સામે જ જોયા કરવુ હાય તા સાધના કયારે કરવાની ? ખરી રીતે તે સંચાગ કરતાં આપણું મન જ સાધનાને અનુકુળ નથી, તેથી જ સંચાગાને પ્રતિકુળ માની લે છે, જો સ ંસાર છેડવા જ છે, તે દુનિયાને કા સંચાગ એનુ સમન નથી કરતા ?
જ
સૌંપત્તિ-કુરાઈ હોય તેા ય તે કહે છે કે અમે તે અનુકૂળતા દેખાડીને સંસારમાં ફસાવી રાખનારા છીએ, માટે સાધના કરવી હોય તે અમારા સામે ન જો, અમારામાંન લેાભાઈશ. ધરખમ પાપનાં નિમિત્ત અમે છીએ. શું ખાટીશ અમારામાં સીને ?’
આમ એ સંચાગ સાધના માટે અનુકુળ ભાવ આપે છે. ત્યારે જો ગરિષી—કષ્ટ-તકલીફ હોય તે ય તે એમ કહે છે કે સ`સાર આવા દુ:ખમય છે, માટે ત્યાજ્ય છે એટલે એ પણ સંસારત્યાગને અનુકુળ સ ંચાગ કહેવાય. ફાંફા નકામા છે.
સ ંચાગનું બહાનું ધરવુ' હાત તે મોટા ચક્રવતી એ સંસારથી છૂટચા જ ન હોત ! છ ખંડ સાચવવાની ને ૩૨ હજાર દેશના રાજા પર શાસન ચલાવવાની તાકાત ચક્રવતી સિવાય બીજા કેાનામાં ? ૧ લાખ ૯૨ હજાર સ્ત્રીઓને કાણુ સભાળે ? અહાનું કાઢવું હાય તે કહી શકે શી રીતે છે।ડું? આ રાજાએ મળવા જ કરે ને પ્રજા બિચારી રખડી પડે! છોકરા કેટલાય નાના ! છ ખંડની પ્રજાને કાણુ