________________
અને ઉત્થાન
:
૨
૧૩૯
બંધુભાવ નથી આવ્યું, સાચી જીવદયા નથી જ્યુરી, અરે! જિને કહેલા જ દેખાતા નથી ! એથી જ એ તરફ લક્ષ. ન લઇ જતાં, મનની નબળાઈ વગેરે ઓઠાં આગળ ધરાય છે. - દયાથી રાગ્ય જે ઝળહળી ઉઠે તે એ શીખવે કે “ઊઠ ઊભું થા, જીવદયા માટેના આ એક જ ભવમાં એને કેમ ભૂલે ?”
મનને થાય કે “બધું સહન કરીશ પણ આ મારા જેવા જ સુખના પ્રેમી અને દુઃખ માત્રના ઠેષી નિરઅપરાધી સ્થાવર જીવેને રોજીદે કચ્ચરઘાણ નહિ કાઢે ? ઘર છોડીને સાધુપણું લઈશ.”
મનની નબળોઈનું બીજું કારણ –
મનની નબળાઈનું એક કારણ જેમ જીવે પર તેવી દયા નહિ અગર સ્થાવર અસંખ્ય છ જ છે એવાં જિન-વચન પર ટંકશાળી શ્રદ્ધા નહિ; તેમ બીજું કારણ સંસારમાં સેવવા પડતા અઢાર વાપસ્થાનકના ભવાંતરે નીપજનારા દારૂણ વિપાકનો ભય નહિ ! એનાથી ઢગલાબંધ અશુભ કર્મ બંધાયા. તેને ઉદય કેમ ભેગવાશે? મન ત્યાં બચાવ આપશે ? કર્મ શું, પણ એથી વધુ ભયંકર તે અહીં સેવેલા પાપસ્થાનકેની કુવાસનાઓના ગુણાકાર થઈને લાંબી પરંપરા ચાલી તે પરલોકના એના પર જીવન કેવા? કરણ કેવી ? એની અફસી નહિ, યાં અહીંની વીતરાગનાં સેવક થઈને પાપસ્થાનકની રમતની