________________
૧૩૮
રુમી રાજાનુ પતન ..
તા પહેલાં જેને શેઠ સાહેબ કહેવા પડતા હતા એવા માટા શેઠિયા ય હવે તને મહારાજ સાહેબ’ કહેશે ! અને સંયમી સાધુએ ઘેાડા જ તરછોડ તરછોડ કરે છે? મહાનુભાવ ! ભાગ્યશાળી ! એવા સ`મેધનથી વાત કરે છે,"ત્યાં માન શુ ઘવાઈ જવાનું હતું ?
મનની નખળાઈ 'નું મહાનું પણ વૈરાગ્ય દુઃખળા એટલે આગળ ધરાય છે. માના કાઈ નગરમાં ધાડ પડેવાની છે, લડાઈ વખતે મુંબઈ પર ધીખતી ધરાના ભય હતા ને? એવા અવસેરે કે કેાઈ સજ્જડ પાકી આગાહી હાય કે નગરના આગથી સર્વનાશ થવાના છે, તે શુ નગર છેડી જવામાં મનની નખળાઈ નડે કે સુકાઈ જાય? તે સંસાર-ઘરવાસ એવા આગ જેવા કે જુલ્મગાર લાગ્યા માટે જ મનની નબળાઈને ? કહા તેા ખરા કે મનની નબળાઈ એટલે શું? આવું જ કાંક ને કે—
સાધુપણામાં કેમ ફાવે ?
અરે ભલામાણસ ફાવવા માટે ત્યાં જવાનુ છે ? કે સંસાર ભયંકર દાવાનળ છે એથી છૂટવા માટે!
ઘરવાસમાં રોજના ષટ્કાય જીવાના કુટા છે, જીવમારના ધંધા છે. ચૂલા સળગાવ એટલે શું? જીવાને માર પાણિયારૂ કર એટલે ? એ જ, ધંધા-ધાપા, સ્નાન-ધાવણુ શાકભાજી સુધાર, વગેરે વગેરેએટલે શું?” જીવ માર કે ખીજું કાંઈ ? ખરી રીતે આ અસંખ્ય જીવા પર હજી