________________
રુક્મી રાજાનુ પતન
વાઘ—વરુ—ગિરાલી બિલાડી વગેરેના અવતારમાં મુકાયે હાત તા સખળા કે નખળા શરીરે પણ શા શા ધંધા કરત ? અહીં ઉત્તમ સાધના કરવા માટે મળેલા અને એવા કુર ક્રમથી સહેજે સહેજે મચી ગયેલા શરીરે એ સાધના સૂઝતી નથી ? ને જાતની સુંવાળાશ—સુખશીલતા સૂઝે છે ? કેવા અભાગિયા ? આ શરીર તે અરિહંત ભગવાનની ક્રયાની બક્ષીસ છે; માટે એ નાથની સેવામાં જ એ મુકાવી જોઇએ, નહિતર હું કૃતઘ્ન નિમકહરામી બનું!' જયાતિષનુ જાલિમ બહાનુ -
૧૧
કેટલાક વળી ચાતિષનું બહાનું આગળ કરી કહે છે શું કરૂ દીક્ષાનુ' મન તેા છે, પણ જન્મ કુ’ડલી પરથી જોષી કહે છે કે દીક્ષા લેશેા તે આઘા જઈને પાછા પડશે। ! અહીં પણ બૈરાગ્યની ખામીએ મન કહેતુ નથી કે અલ્યા પણ ઘરવાસમાં કયા આગળ વધી રહ્યો છું? પાછે તે પડી જ રહ્યો છું. જેમ જેમ સમજયા પછી અહીં કાળ જાય છે તેમ તેમ ષટ્કાય હિંસા, પરિગ્રહ, વિષયે અને રાગાદિ ઢાષામા ધિટ્રો બનતા જાઉ છું.
હિંસા અને દાષામાં (ધટ્ટાઈ :-~
હવે જ્યાતિષના બહાને એ હિંસાને એ ઢાષા મને રાવરાવતાં નથી. આ વધતી ધિઠ્ઠાઈ એ પાછા પડવાનું નહિ તે ખીજું શું છે? એની વાત આવે ત્યાં ભરપૂર રસ લેવા જોઇએ એ પણ પાછા પડવાનું કે નહુ તે ખીજું શુ છે ? આને શું કાઇ અસાસ નથી કે જોષને આગળ કરી