________________
૧૪૦
રમી રાજાનું પતન શરમ નહિ, એટલે જ મનની નબળાઈનું બહાનું ને ? વૈરાગ્ય થયે હેય તો આ મોટી શરમ લાગે કે “અરે હિંસાદિ પાપ, ક્રોધાદિ કષા અને રાગાદિ વિકારોમાં શું મહાલવું ?
“શક્તિ નથી, વીલ્લાસ નથી, ભાવના નથી, એ બધાં બહાનાં પણ એવા જ રેઢિયાળ છે.
માનવ જીવનની મહાન શક્તિઓ મળી છતાં શક્તિ ન હોવાનું બહાનું ધરવું એ અત્યંત શક્તિહીન ભવને આમંત્રણ છે.
પાપમય સંસાર પર મન ઊકળી ઊઠવું જોઈએ કે તેડી નાનું આ પાપને? કાળા માથાને માનવી શું ન કરી શકે?
માસખમણું ન કરી શકું પણ મા ખમણ તપસ્યાથી થતી કર્મનિજ જવલંત એકાગ્ર–મને સ્વાધ્યાય-ધ્યાન કરીને કરી શકું છું.
છ વિગઈના ત્યાગ ન કરી શકું પણ એ ત્યાગથી થતી મનની વિશુદ્ધિને, ભેગવાતી વિગઈઓને ધૂળ જેમ માની અને વિગઈઓના સેવન પર ગુરુસેવા અને સમાદિ ધર્મ વિકસાવીને, કરી શકું છું.
સર્વ પાપથી વિરતિ, એકાગ્ર મનથી સ્વાધ્યાયલીનતા ગુરુસેવા, ક્ષમાદિ મને વિશુદ્ધિ ઇત્યાદિ વસ્તુ ઘરવાસમાં બેઠે શું કરી શકવાના? મહાન ચિત્તવિશુદ્ધિ, શુભ અધ્યનવસાયની રેલ છેલ, અખંડ ગુરુસેવા, દિવસરાત શ્રુતપાસના