________________
અને ઉત્થાન
દેવવાણ - कम्मट्ठगंठिमुसुमूरण ! जय परमेट्ठी महासय । જય નય નાદિ વારિત્ત–વંસTVTV-સમય!ાશા
सच्चिय जणणी जगे एका वंदणीया खणे खणे जीसे मदरगिरि गरुओ उयरे वुच्छे। तुमं महामुणी ॥२॥
–અર્થાત્ “અષ્ટવિધ કર્મની ગાંઠ તેડી નાખનાર છે મહાયશસ્વી પરમેષ્ઠી ! તમે જયવંતા વર્તો. હે ચારિત્રદર્શન-જ્ઞાનથી સંપન્ન! તમે જ્ય પામે, જયવંતા વર્તા, ચિરંજીવે.”
ખરેખર ! જગતમાં તે જ એક માતા ક્ષણે ક્ષણે વંદનીય છે કે જેના ઉદરમાં હે મહામુનિ! મેરુ પર્વત જેવા મહાન તમે તપસ્વી વસી આવ્યા છે.
આટલું કહીને દેવે અદશ્ય થઈ ગયા.
કેવા ચમત્કારિક ધન્ય પ્રસંગ ઉજવાઈ ગયા ! રાજકુમારની શીલ પ્રભાવે શત્રના સુભટેનું થંભી જવું, કુમારને અવધિજ્ઞાન, દેવાગમન, મુનિશ સમર્પણ, ઈન્દ્રનું આગમન કુમારમહર્ષિની દેશના, બંને રાજાઓને તત્કાલ વૈરાગ્ય અને સંસારત્યાગપૂર્વક ચારિત્ર દિક્ષા !
દેવતાઓની ઘોષણું શું કહી રહી છે? પહેલાં તે કર્મન્વિને તોડી નાખનાર અને જ્ઞાન-દર્શન–ચારિત્રને ધરનારને જ્યકાર પિકારે છે. એ સૂચવે છે કે ખરેખર કેઈનાય વિજયના અભિનંદન કરવા જેવા હોય તે તે