________________
૧૩.
અને ઉત્થાન કે સ્નાત્રમહોત્સવ યા કેઈ તપનાં અનુષ્ઠાન વગેરેમાં કયારેક ભવાડા શાના સાંભળવા મળે ?
સાધુ મહારાજને વહેરાવતાં જરાય ટાયેલા પટ્ટી, હાસ્ય, ચાપલુસી વગેરે ન કરાય, એ છે મર્યાદા. સુશીલ બાઈએ સાધુમહારાજાને ગંભીર મોઢું રાખી વિનંતિ પૂરી કરે છે, “સાહેબ! સારી રીતે લાભ આપો. અમારે વાંધો નથી આવવાને, અમને લાભ આપી અમારે ઉદ્ધાર કરે પણ જરાય ટાયલું નહિ. આંખનું નખરું નહિ, હસીને બેલવાનું નહિ. શબ્દથી દિલનો ભાવ અને આગ્રહ દેખાડી. દીધે, પછી બીજી શી જરૂર છે? હૈયામાં વિકાર સ્કુરે. છે એના જ બધાં ટાયલાં છે. ભાન નથી કે આમ જ્યાં ને ત્યાં, તે યાવત્ સાધુમહારાજ સુધી આ તારી ગણિકાગિરી અજમાવીશ તે પોતાની પાશવી વાસનાઓ કેવી મહેકાયમાન થશે? વંઠેલ વિકાશને મિટાવવાનું ક્યાં થશે?
રમીનાં ઉભટ વેશ-ઠઠારા ટાયલા નખરાં એ(૧) ભવાંતરે દારુણ વિપાકે ભોગવવાની તૈયારી છે.
(૨) અહીં પણ ઉમદા શુભ ભાવ હાથવેંતમાં છતાં ગુમાવવાની વિઠ્ઠાઈ છે.
(૩) સામાને પણ, જો એ સાવધાન ન હોય તે, પાપની લાણી આપવાને ખેલ છે,
(૪) એનેય દુર્ગતિમાં રેસાઈ જતું કરવાની. ક્રૂરતા છે.