________________
-અને ઉત્પાત મંજુરી, કામોત્તેજક રેડીયે ગીત, સંતતિનિયમનનાં સાધન, અને આજે વળી ગર્ભપાતને ગુને નહિ ગણવાની વિચારણું ચાલી રહી છે ! આ મામલે ક્યાં જઈને અટકશે?
ઉદરશી કે કામશી – ' . . .
એક ભાઈ વાત કરે કે “અમુક સુખી ઘરની વિધવા યુવાન પુત્રવધુને કેટલાય વખતથી પેટમાં બહુ દુખ્યા કરે . છે તે હવે એને ગર્ભાશય કાઢી નાખવાનું ઓપરેશન કરવાનું છે. અલ્યા ભાઈ! આ ખરેખર ઉદરશૂળ છે? કે કામશૂળથી વ્યભિચારને માર્ગ ખુલે કરવાને કિમિ છે? શા સારૂ ભેળા થાઓ? સંતતિ–નિયમનનાં સાધન વેચનાર વેપારીને પૂછો કે એ ખરીદનાર વધારે કેણ છે? આજના સહશિક્ષણે દાટ વાળે છે.
કુશીલને આજે પ્લેગ ફાટી નીકળે છે.
એનાં કારણ સ્પષ્ટ છે. પણ બુઝર્ગોને ય એ ધ્યાનમાં નથી આવતું, અને હું એ કારણેનું સમર્થન એ કરે છે ! ત્યારે આપણને પારાવાર દુઃખ થાય છે. મન એમ પણ માનવા જાય કે શું એ બુઝર્ગોને જ વાસના પીડતી હશે તે આવું ચલાવ્યે રાખે છે ? જાહેર કેન્સમાં મોટી ઉમરની છોકરીઓને નચાવવી, એથી જેનારાની સુંવાળી લાગણીઓ ઉત્તેજિત થાય, ગિલગિલિયાં થાય અને પછી શાળાના ફંડમાં ભરણું ભરી દે, કે શાળાની વાહવાહ પિકા, આ તાયફે આર્યો કરે છે. અનાર્યો? શા એને તે શું પણ પુરુષના દેખતાં ને શ- સજાવટ અરે!