________________
૧૨૨
રુશ્રી શાનું પતન બે હાથ ઊંચા કરી સફત પૂર્વક માથે કપડું લેવું, એને પણ કામક્રીડાને એક પ્રકાર કહે છે. ત્યારે આજની ફેશન એમાં કાંઈ વાંધો નથી જતી! કેટલી દુર્દશા ?
ઘરમાં જ સુશીલતાના પાઠ :–
બધું બગડી રહ્યું છે, આભ ફાટયું છે એને થિગડું નહિ દેવાય. પણ પિતાની જાતમાં અને પિતાના આશ્રિત કે આજ્ઞાધીનમાં કુશીલના માર્ગો રેકવા અને કુશીલનિવારણના ઉપાયે ખાસ સેવવાની જરૂર છે. ઉંમરમાં આવતા છોકરા-છોકરીઓને રોજ સાંજ પડયે બેસાડી સુશીલતાના પાકા પાઠ ભણાવવા જેવા છે. સારી ધાર્મિક કથા વગેરે સંભળાવવા દ્વારા એ હિતશિક્ષા દેવાનું થઈ શકે. શીલ હશે તે બધું છે. શીલ ગયે સર્વ નષ્ટમ
શીલની મર્યાદાઓ – - શીલ સાચવવું હોય તે મર્યાદાનું કડક પાલન કરવું જોઈએ. ગૃહસ્થ મિત્ર-નેહી-સંબંધીના ઘેર જાય પણ જુએ કે એ ઘેર નથી, ઘરમાં તે એકલી બાઈ છે, તે ત્યાં ઊભે ન રહે, આ છે મર્યાદા. યુવાન ભેજાઈ કે કાકી-મામી યુવાન દિયરિયા-ભત્રીજા-ભાણજા સાથે હાહાહીહી ને એવાં ટાયેલાં ન કરે; આ છે મર્યાદા. પિયરથી સાસરે કે સાસરેથી પિયર યુવાન બાઈ એકલી ન જાય, આ મર્યાદા. નહિતર પત્તો નહિ ક્યારે નીકળી, ક્યારે, પહોંચી, ને વચમાં કયાં કાઈ? બાઈઓ-ભાઈઓ ભેગા મળી ધર્મક્રિયા ન કરે, આ મર્યાદા. નહિતર નવપદ ઓળી.