________________
અને ઉત્થાન
અનાર્ય દેશમાં સંયમની વિચારવાની સત્ પ્રવૃત્તિ અનાર્યોના પાપબંધમાં જરાય દેશપાત્ર નહિ. અશુભને બંધ તે એ અનાર્યો પિતાના મહને લીધે કરે છે. પિતાના અવ્યવસાય સહેજે સહેજે એવા મલિન છે કે એના લીધે કરે છે. એમાં ભગવાન મહાવીર ભેટી, ગયા, અને ભગવાન એમનું કશું બગાડતા નથી, કશું પ્રતિકૂળ કરતા નથી દ્વેષનું કેઈ કારણ આપતા નથી, છતાં એ લોકેની પિતાની જ અગ્યતા એવી છે કે પિતાના અધ્યવસાયને પોતે જ મલિન કરી રહયા છે. એમાં ભગવાન કે જે બીજાનું મનથી પણ લેશમાત્ર બુરું ચિંતવતા નથી એ દેષપાત્ર કેમ જ ગણાય ?
ભગવાન સ્વાત્મહિતાર્થે અનાર્ય દેશમાં વિચર્યા, એ વાત છે. સ્વાત્મચિંતા જરાય ભૂલવાની નથી. એ હેય પછી નિરાશસભાવે સાધના કરતાં આત્મહિત તે અચૂક થાય છે; તે દેવતાએ દર્શન દીધું કે નહિ એ ચિંતા કરવાની શી જરૂર ?
કુમારની મૂચ્છ ઉતરી :
રાજકુમારની શીલસાધના, જીવદયાની સાધના અને શુભ અધ્યવસાયની સાધના એવી જ હતી. શાસનદેવ આપમેળે આવી ગયા અને મૂચ્છિત કુમારની આગળ ઊભા છે. રાજકુમારને મૂચ્છ ઊતરી જાગ્રત થાય છે. અને હવે તે ચારિત્રના જ પરિણામ છે, એમાં દેવતાને