________________
૩મી રાજાનું પતન માણસ પાસે કામ કેમ લેવાય ? –
માણસ પાસે કામ લેતા હોઈએ ત્યારે વચમાં વચમાં ઓચિંતી મુલાકાત લઈ તપાસ રાખ્યા કરવી જોઈએ છે કે કામ કેમ ચાલી રહ્યું છે. તે જ માણસે જાગતા રહે, સાવધાન રહી કામ કરે, તેમજ કંઈ વાંકુંચૂકું થતું હોય તે તત્કાલ સુધરાવી દેવાય, અને એગ્ય ભલામણ કરી શકાય. નહિતર તપાસ વિના તે માણસે બેપરવા બને, સરખું કામ કરે નહિ, ને રાજી મફતમાં ખાય, વળી વાંકુંચૂકું થયેલું તત્કાલ ને સુધાર્યું તે પછી સુધરવું મુશ્કેલ બને. એવું ચલાવી લેવું પડે, અને તે જિંદગીનું સાલ બની સંતાપ્યા કરે. અડધું કામ જેવાં કેઈ નવી ભલામણ કુરી તે તે પ્રમાણે કરાવવામાં કામ દીપી ય ઊઠે, તે પણ મુલાકાત ન લેવામાં બને નહિ. આમ (૧) કારીગરોની બેપરવાઈ, (૨) મફતિયા ખરચને વધારે, (૩) નુકશાની પર જિંદગીનું સાલ, () નવી રેનકને અભાવ, વગેરે નુકશાન વેઠવા કરતાં અવરનવાર એચિંતી મુલાકાતને મામુલી શ્રમ અને સમય વ્યય કર શું છે? ધર્મનાં કામ કરાવતાં આ ખાસ ધ્યાન રાખવાનું છે.
રાજાની મૂર્ખાઈ પર હાસ્યઃ
રાજા ત્યાં સભા જેવા આવ્યા. એમાં એક દિવાલ પર મોર એ શિતલે કે એના પર Shade light છાયા -પ્રકાશના રંગ અપાયેલ હોવાથી જાણે ખરેખર મોર ઊભો દેખાય. રાજા કંઈક ભુલાવામાં પડી મેરનું પીંછું પકડવા