________________
અને ઉત્થાન
, ચિત્ર એવું ચિતરે કે જાણે હુબહુ વસ્તુ જ લાગે. પણ હવે તને રીસ ચડી, ગુમાન આવ્યું, એટલે આગળ વધવાની લાયકાત ગઈ.”
છોકરે રીસ કરતાં શું પા ! પ્રગતિ અટકી ગઈ. પછી ઘણું ય પસ્તા, શું કરે ! મયણાસુંદરીના બેલથી આપને રીસ ચઢી, તે એને પસ્તા કરવાનો અવસર આવ્યું ને?
બ્રાહ્મી સુંદરીના જીવ પીઠ–મહાપીઠને પૂર્વ ભવમાં ગુરુએ ભરત-બાહુબલીના જીવ બાહુ-સુબાહુ મુનિના સેવા -વૈયાવચ્ચ-ગુણની કરેલી પ્રશંસા પર રીસ ચઢી, તે સી. પણે અહીં જન્મ લેવો પડશે. કર્મને શરમ કયાં છે ? જેવા ભાવમાં વર્તા, એવું ફળ આવીને ચૂંટે છે. પછી એના દારુણ વિપાક ભેગવતાં રેતા બેસી રહે, હવે એમાંથી ઝટ શે છૂટાય!
વાલી રાજાના મિત્રાચારીના સીધો વચન પર રાવણને રીસ ચઢી ગુમાન આવ્યું, લડાઈમાં ઊતર્યો, તે ફજેતે થયે ને ?
ગંભીર બનવા બટું ન લગાડે
વડીલની કે નાનાની વાત પર શું જોઈને રીસ ચઢતી હશે? હદય પહોળું રાખો. આગળ વધવું છે? ધીર ગંભીરમાં ખપવું છે? જે વાત આવે એને વિશાળ દિલમાં ઊતારે, એના પર વિચાર કરે. રીસ કરવાનું શું કામ છે! માને ને કે એ બેટું કહે છે, પછી એ બેટું લાગે