________________
અને ઉત્થાન
ગયે, પણ હાથ ભીંત સાથે ટકરાયે ! એ જોઈને ચિતારાની દીકરી એકાએક હસતાં બોલી ઊઠી કે “વાહ! એથે પાયે, મળી ગયે!”
રાજા એ સાંભળીને પૂછે છે “શાને ચોથા પાયે?"
આ કુમારી રાજાને ઓળખતી નથી, કેમકે રાજા એકલે સાદા કપડામાં આવે છે. એટલે નિર્ભકપણે એ રાજાને કહે છે કે એથે પાયે તે મૂર્ખાના ખાટલાને. પાયા તરીકે ત્રણે મૂર્ખ તે મળ્યા હતા, પણ એથે ખૂટતે. હતા તે હવે મળી આવે.”
" રાજાને કૌતુક થયું કે “વળી ત્રણ મૂરખા કેવાક હશે ? અને હું મૂરખ શી રીતે ?” જાણવાની ઇતેજારી થઈ મનમાં રસ ન લગાડી કે “હું મને મૂરખ કહે છે?”
મોટા માણસેના મન મોટા હેય છે. તે જ વસ્તુ પામી શકે છે. વાતવાતમાં સાંકડા મનથી છેટું લગાડે, એને નવું જાણવા સમજવા ઓછું મળે છે, કેમકે એવાને બહુ કહેવાનું બીજાને મન થતું નથી. તેમ કદાચ કોઈ કહે તે પિતાના સાંકડા મનને લીધે ને પોતાની રીસાળ પ્રકૃતિને લીધે સાંભળ્યા પર ઊંધી ખતવણી કરે છે. એવા માણસ નવું શું પામી શકે? આગળ શું વધી શકે? કહે છે ને,
જીસ કરે દેતાં શિખામણ ભાગ્યશા પરવારી ? એક ચિતારાને કરો બાપ પાસે ચિત્રકળા શીખતે હતે. બાપ રેજ ૪-૪ ભૂલ કાઢી આપે તે સુધાર્યું