________________
અને ઉત્થાન
(૨) સત્ય કે ક્ષમાની અમૂલ્ય કમાઈ પરલોકના ચોપડે જમે થઈ એ ફાવ્યા.”
જીવન મસ્ત કેમ છવાય :(૧)અવગુણ પ્રગટ નહિ થવા દેવામાં, અને (૨) ગુણના રાહે મક્કમ મને ચાલ્યા જવામાં, તથા
(૩) ઈષ્ટ અનિષ્ટ બને ત્યાં ભાગ્ય પર અટલ ભરોસે રાખવામાં, તેમજ,
(8) સકલ વિMનિવારક અને પરમ સંપત્તિદાયક પરમાત્માનું એકાંત મંગળમય શરણ વારંવાર સ્વીકારવામાં,
જીવન ખૂબ શાન્તભયું મસ્ત જીવાય છે, શાસ્ત્રમાં આના પર એક સુંદર દષ્ટાન્ત આવે છે, ચિતારની પુત્રીનું--
ચિતારાની પુત્રીનું દૃષ્ટાન્ત
ઉત્તરાધ્યયન સૂત્રની ટીકામાં આ દષ્ટાન્ત મુકયું છે, એક વૃદ્ધ ચિતાર હતું, એને રાજસભામાં ચિતરવાનું કાર્ય મળ્યું. તે બીજા ચિતારાઓ સાથે એને પેલા ભાગ-- નાં ચિત્રામણુ કરતે હતે, બપોરે ભેજનના અવસરે એની દીકરી એને ભેજન આપી જતી.
એકવાર એવું બન્યું કે છેકરી ખાવાનું લઈ આવી છે, એનો બાપ એ વખતે જંગલ જવા ગયે, છેકરી બેઠી છે, એટલામાં રાજા ત્યાં સભા કેવી ચિતરાઈ રહી છે, તે જોવા આવ્યું.